ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?
રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઉમેશ ઉપાધ્યાય

ઉમેશ ઉપાધ્યાય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ચાલી નીકળો – ઉમેશ ઉપાધ્યાય

અણગમતો આવાસ ત્યજીને, ચાલી નીકળો
જીવ્યાનો આભાસ ત્યજીને, ચાલી નીકળો
ક્યાં લગ રહેશું આ રીતે મોહતાજ હવાના ?
ચાલો અહીંથી શ્વાસ ત્યજીને, ચાલી નીકળો

– ઉમેશ ઉપાધ્યાય

Comments (2)