રાધા વરદાન માંગવા કહે છે,
એમ પણ કહે છે, ક્હાન છોડીને.
ગૌરાંગ ઠાકર

લયસ્તરો – એક ફ્લેશબેક – છેલ્લી વીસ વર્ષગાંઠોની ઉજવણી…

ગુજરાતી કવિતા તેમજ કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો ડોટ કોમની વર્ષગાંઠ ઉપર દર વરસે અમે વાચકમિત્રોને કંઈક નવું આપવાની કોશિશ કરતા આવ્યા છીએ… આ વરસે “પથપ્રવર્તક કાવ્યો” માણીશું- એવી કવિતાઓ જેણે દુનિયાનો ચહેરો બદલવામાં નાનો-મોટો ભાગ ભજવ્યો હોય… પણ આ પથપ્રવર્તક કાવ્યોની શૃંખલા સોમવારથી શરૂ થાય ત્યાં સુધીમાં આપણે વીત્યાં વીસ વર્ષોની ઉજવણીની ગલીઓમાં ફરીથી એક લટાર મારીએ… ચાલો… વારાફરતી ક્લિક કરીએ…

1 Comment »

  1. Varij Luhar said,

    December 6, 2025 @ 12:12 PM

    આટલી લાંબી અને અવિરત પ્રસ્તુતિ બદલ ખૂબ ખૂબ અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment