લયસ્તરોની સત્તરમી વર્ષગાંઠ પર…
*
ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટની આજે સત્તરમી વર્ષગાંઠ…
૦૪-૧૨-૨૦૦૪ના રોજ અમેરિકામાં ગુજરાત અને ગુજરાતી સાથે લુપ્ત થઈ ગયેલું અનુસંધાન સાધવા ધવલ શાહે લયસ્તરો વેબ્લોગની શરૂઆત કરી… સત્તર વર્ષની અવિરત યાત્રા બાદ આજે અગિયારસોથી વધુ કવિઓની ૫૦૦૦થીય વધુ રચનાઓ ગુજરાતી કાવ્યસાહિત્યપ્રેમીઓની સેવામાં આજે ઉપલબ્ધ છે… લયસ્તરો આજે ઑનલાઇન ગુજરાતી કવિતાનું પ્રતિષ્ઠિત સરનામું બની શક્યું છે એનો હર્ષ હૈયામાં સમાતો નથી.
સોશ્યલ મિડીયાઝની આંધી વચ્ચે ગઈકાલ બનતી જતી વેબસાઇટ્સ ક્યાં સુધી ઝીંક ઝીલી શકશે એ તો સમય જ કહેશે પણ હજી સુધી લયસ્તરોના ચાહકોનો સ્નેહ ઢાલ બનીને રક્ષણ કરી રહ્યો હોવાથી અમારો ઉત્સાહ હજી ટકી રહ્યો છે.. આ ઉત્સાહ આગળ જતાં પણ બરકરાર રહે એ માટે અમને આપ સહુના સ્નેહ-સાથની સતત જરૂર રહેશે… આપ અમારી સાથે ને સાથે જ રહેશો ને?
મહંમદ પયગંબરે કહ્યું હતું: ‘તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે.’ તો ચાલો, આ વરસે લયસ્તરોની વર્ષગાંઠની ઉજવણીના નિમિત્તે માતૃમહિમાના કાવ્યોના માધ્યમથી આ સ્વર્ગની થોડા વધુ નજીક સરીએ…
લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:
- 2004 – પ્રારંભ
- 2005 – ~~~
- 2006 – શબ્દોત્સવ (7 કાવ્યપ્રકારો) (ગઝલ, ગીત, અછાંદસ, સૉનેટ, હાઇકુ, ભજન, મુક્તક)
- 2007 – વિશ્વકવિતા (વિદેશી+ભારતીય)
- 2008 – યાદગાર ગઝલો
- 2009 – યાદગાર ગીતો
- 2010 – અંગત-અંગત (વાચકોની પસંદગીની કવિતા અને આસ્વાદ)
- 2011 – પરમ સખા મૃત્યુ (મૃત્યુવિષયક કવિતાઓ)
- 2012 – મૌનનો પડઘો (ઝેન કવિતા)
- 2013 – સવા-શેર (યાદગાર શેર)
- 2014 – बज़्म-ए-उर्दू (ઉર્દૂ રચનાઓ)
- 2015 – मधुशाला (હિંદી કવિતાઓ)
- 2016 – યાદગાર મુક્તકો
- 2017 – લોકગીત
- 2018 – અછાંદસોત્સવ
- 2019 – સૂફીનામા
- 2020 – હાસ્યમેવ જયતે
– ડૉ. ધવલ શાહ, મોના નાયક, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર
(ટીમ લયસ્તરો)
દીપલ ઉપાધ્યાય ફોરમ said,
December 4, 2021 @ 1:02 AM
Happy birthday લયસ્તરો 🎂
Kajal kanjiya said,
December 4, 2021 @ 1:04 AM
Congratulations 💐
પૂર્વી બ્રહ્મભટ્ટ said,
December 4, 2021 @ 1:08 AM
ખૂબ ખૂબ અભિનંદન લયસ્તરો
સ્નેહકામનાઓ 👍
ડૉ. રાજુ પ્રજાપતિ said,
December 4, 2021 @ 1:18 AM
શુભેચ્છાઓ અને અભિનંદન .. સાથે આપની મહેનત અને વિચાર ને દિલથી સલામ ..
Arvind Gada said,
December 4, 2021 @ 1:21 AM
અભિનંદન અને શુભકામનાઓ
Shah Raxa said,
December 4, 2021 @ 1:29 AM
વાહ..ખૂબ ખૂબ અભિનંદન.. રાજીપો
હર્ષદ દવે said,
December 4, 2021 @ 1:33 AM
લયસ્તરોના પ્રાગટ્ય દિવસે લાખ લાખ શુભેચ્છાઓ. વિવેકભાઇ અને તેમની ટીમને અભિનંદન.
Harihar Shukla said,
December 4, 2021 @ 1:44 AM
शतम् जीवम् शरद।💐
Dr Mukur Petrolwala said,
December 4, 2021 @ 1:45 AM
Congrats. Keep up the good work team 👏
Neha said,
December 4, 2021 @ 1:49 AM
Happy birthday Layastaro..
Shridhar Adhyaru said,
December 4, 2021 @ 1:52 AM
લયસ્તરો ને અનેકાનેક શુભેચ્છા.
Vaishali Tailor said,
December 4, 2021 @ 1:53 AM
Abhinandan to Team Layastaro 👍🏻💐
Suresh Virani said,
December 4, 2021 @ 1:57 AM
ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઈ, ધવલ શાહ, મોના નાયક અને dr. tirthesh Bhai
ગુજરાતી સાહિત્યનું અતુલ્ય, અપૂર્વ , અદ્વિતીય કાર્ય.
ગૌરાંગ ઠાકર said,
December 4, 2021 @ 1:57 AM
લયસ્તરોને અભિનંદન અને શુભેચ્છાઓ…
કિશોર બારોટ said,
December 4, 2021 @ 2:01 AM
લય સ્તરોના જન્મદિને અપાર અભિનંદન.
🌹
Aasifkhan said,
December 4, 2021 @ 2:05 AM
ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને
લયસ્તરોને અભિનંદન
Anila Patel said,
December 4, 2021 @ 2:57 AM
સત્તર વર્ષની લાંબી સફર પાર કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
જ્યાં સુધી કાવ્યો રખાતાં રહે ત્યાં સુધી આ સફર અવિરત રહે એવી અપેક્ષા.
Parbatkumar Nayi said,
December 4, 2021 @ 3:06 AM
જન્મદિવસની શુભેચ્છાઓ
લયસ્તરો
Love you
Parbatkumar Nayi said,
December 4, 2021 @ 3:08 AM
Thank you
વિવેકભાઈ,
ધવલભાઇ
મોના શાહ
Tirtheshbhai
Poonam said,
December 4, 2021 @ 3:14 AM
Happy Birthday Lay(o) no star badhana pryaaso thi surilo ne vistarto rahe ne fhule-fale tevi Shubh kamnao Ne 🙏🏻
Sagirta ma pravesh ni sukhad yatra sada rahe 😊
ગૌતમ કોઠારી said,
December 4, 2021 @ 3:29 AM
૧૭…૧૭ વર્ષ …. આજના સમય મા , ઘણું જ કઠિન કામ છે… સમર્થ ભાવના વિના આ શક્ય નથી . સતત સિંચન કર્યું હશે … સર્વે તમારા રૃણિ રહેશે … શુભેચ્છા …👍🙏
Rasik bhai said,
December 4, 2021 @ 4:29 AM
રસિક વાચકો નું માનીતું લયસ્તરો ને ખુબ ખુબ અભિનંદન.
Himanshu Jasvantray Trivedi said,
December 4, 2021 @ 4:31 AM
ડૉ. ધવલ શાહ, મોના નાયક, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર અને લયસ્તરોની Teamને આપણી માતૃભાષાની સેવામાં આપ સહુના અપ્રતિમ, અક્ષુણ્ણ અને અવિરત પ્રયત્નો અને અથાગ પરિશ્રમ માટે ખૂબ ખૂબ અભિનંદનો, અંતરમનથી આભાર અને સાભાર ઋણસ્વિકાર. ‘કથની અને કરણી’ વચ્ચે – the space between the lip and the cup or to be able to walk the talk – Salaam, મારી પ્રિય માતૃભાષાની સતત સેવા બદલ, આપ સહુને શત શત વંદન. ~ હિમાંશુ
હરીશ દાસાણી. said,
December 4, 2021 @ 5:18 AM
સાહિત્ય ગૌરવ અને કાવ્ય સૌંદર્ય સંગ્રાહક લયસ્તરોને ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ
કમલ પાલનપુરી said,
December 4, 2021 @ 6:57 AM
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ….
#લયસ્તરો
ખૂબ ખૂબ આભાર લયસ્તરો ટીમ…
જય હો…
કમલ પાલનપુરી said,
December 4, 2021 @ 6:58 AM
કવિતાના ખજાનાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
…
Keshav Suthar said,
December 4, 2021 @ 7:10 AM
ગુજરાતી સાહિત્યના ગરવા મુકામ ‘લયસ્તરો’ને અનેકાનેક શુભેચ્છાઓ…💐💐
– કેશવ સુથાર
Lata Hirani said,
December 4, 2021 @ 7:31 AM
કાવ્યપ્રેમીઓ માટે લયસ્તરોએ આટલા વર્ષોમાં અદભૂત કામ કર્યું છે. કવિતાનું સ્તર જાળવતાં એટલી વૈવિધ્યપૂર્ણ સામગ્રી પીરસી છે કે ભાવક ન્યાલ થઈ જાય !
લયસ્તરોની આગેકૂચ આમ જ જારી રહે એવી શુભેચ્છાઓ સાથે પૂરી ટીમને હૃદયપૂર્વકના અભિનંદન અને શુભેચ્છાઓ.
લતા હિરાણી
જિત ચુડાસમા said,
December 4, 2021 @ 7:36 AM
‘લયસ્તરો’ની આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન…. જે રીતે કવિતાને આ મંચ પરથી રજૂ કરવામાં આવે છે એ વિવેકભાઈની કાવ્યપ્રીતિનો પુરાવો છે. 2007થી લયસ્તરો સાથે નાતો રહ્યો છે અને એનો હિસ્સો બન્યાનો આનંદ પણ છે. હજી પણ ઘણાં મુકામ હાંસલ કરવાના છે…. શુભેચ્છાઓ….
નિરંજન યાજ્ઞિક said,
December 4, 2021 @ 7:38 AM
લયસ્તરોને શુભકામનાઓ.
Susham pol said,
December 4, 2021 @ 7:48 AM
૧૭ વરસ પહેલા થયેલી “લયસ્તરો” ની સ્થાપના દિવસના એકદિવસીય સ્મૃતિપર્વ નિમિત્તે લયસ્તરોના સ્થાપકોને અનેકાનેક શુભેચ્છાઓ 💐💐
રિયાઝ લાંગડા said,
December 4, 2021 @ 7:58 AM
લયસ્તરો તો ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે.જે લગાવ સાથે આપ સર્વે કામ કરી રહયા છો લયસ્તરો આખી ટીમને ખૂબ ખૂબ સલામ અને શુભેચ્છાઓ…💐💐💐💐💐💐💐
રિયાઝ લાંગડા said,
December 4, 2021 @ 7:59 AM
લયસ્તરો તો ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે.જે લગાવ સાથે આપ સર્વે કામ કરી રહયા છો લયસ્તરો આખી ટીમને ખૂબ ખૂબ સલામ અને શુભેચ્છાઓ…💐💐💐💐💐
સંજય લુહાર said,
December 4, 2021 @ 8:03 AM
લયસ્તરો વેબસાઈટ
સાથે સંકળાયેલા સહુને અભિનંદન,
ખૂબ ખૂબ શુભકામનાઓ. 🌷🌷🌷
ઇસ્માઇલ 'અજીબ' said,
December 4, 2021 @ 8:19 AM
ખૂબ અભિનંદન લયસ્તરો…! જય હો કવિતા,જય હો આપની
DINESH said,
December 4, 2021 @ 8:47 AM
Congratulations
pragnajuvyas said,
December 4, 2021 @ 9:49 AM
सुदिनम् सुदिना जन्मदिनं तव ।
भवतु मङ्गलं जन्मदिनम् ॥
चिरंजीव कुरु कीर्तिवर्धनम् ।
चिरंजीव कुरु पुण्यावर्धनम् ॥
विजयी भवतु सर्वत्र सर्वदा ।
जगति भवतु तव यशगानम् ॥
सर्वप्रार्थयामहे भव शतायुषी ।
इश्वरः सदा त्वां च रक्षतु ||
मंगलम्
👍
લલિત ત્રિવેદી said,
December 4, 2021 @ 10:29 AM
આ અદભુત પ્રાપ્તિ માટે ખૂબ ખૂબ અભિનંદન અને રાજીપો
અઢળક શુભેચ્છાઓ
નમ્રતા જોશી ઓઝા said,
December 4, 2021 @ 10:29 AM
ખૂબ ખૂબ અભિનંદન💐💐💐
પીયૂષ ભટ્ટ said,
December 4, 2021 @ 12:08 PM
અભિનંદન અપાર, અવિરત આ શબ્દ યજ્ઞ ચલાવવા માટે અઢળક ધન્યવાદ.
Jayendra Thakar said,
December 4, 2021 @ 2:25 PM
Happy Birthday! Also wish many more returns of this auspicious day! I celebrate this day with more joy and love because it is my Birthday also! I am 81.
Chetan Shukla said,
December 5, 2021 @ 2:27 AM
ભાષા માટે થતી આ અવિરત સાધના.. અવર્ણનીય છે. શુભેચ્છાઓ
Rameshbhai Khatri said,
December 5, 2021 @ 3:12 AM
લયસ્તરોને જન્મદિવસ ની શુભકામનાઓ… ભાષાની, શબ્દની સાધનાને નમસ્કાર.
Dr Heena Mehta said,
December 5, 2021 @ 3:31 AM
ખૂબ અભિનંદન આ સાહસ બદલ!
આગળ હવે ૨૫ મી વર્ષગાંઠ તરફ પ્રયાણ કરો
Best wishes!!
Rajesh Hingu said,
December 5, 2021 @ 3:38 AM
અરે વાહ.. લયસ્તરોની સત્તરમી વર્ષગાંઠની અનેકાનેક શુભેચ્છાઓ..
ટીમ લયસ્તરોની કાવ્યનિષ્ઠા, ખંતને સો સો સલામ
Dr Anju Bhatt said,
December 5, 2021 @ 4:54 AM
Hearty congratulations
Commendable efforts towards Gujarati language 👌👌
મીના છેડા said,
December 5, 2021 @ 6:57 AM
અઢળક અભિનંદન! ભાષા માટે આવી મહેનત કરનારાઓને કડક સલામી!
Narendrasinh Makwana said,
December 5, 2021 @ 11:28 AM
Heartly Congratulations to Laystaro
Rekha Sindhal said,
December 5, 2021 @ 8:42 PM
Congratulation and many Thanks for this wonderful Platform for readers and writers. Most of my morning starts with reading poem here when I check my emails and open the link of laystero. It is a food for soul. I appreciate these wonderful selection and collection. Thank you again with best wishes.