કોઈની યાદ બારી બની ગઈ ‘નયન’
સાંજ જેવું ઝીણું ઝરમર્યા તે અમે
નયન દેસાઈ

મુક્તક- મનસુખલાલ ઝવેરી

દુષ્કરોમાં સૌથી દુષ્કર શું હશે ?
-મોહ ને મહોરાં ઉતારી જીવવું.

-મનસુખલાલ ઝવેરી

6 Comments »

 1. Triparna said,

  August 20, 2007 @ 1:49 pm

  કેવી સચોટ વાત સંક્ષીપ્તમા !

 2. Vijaykumar Shah said,

  August 20, 2007 @ 1:57 pm

  ખુબ જ સાચી વાત. જેમ કે સુરજ ઉગે પૂર્વમાં

 3. વિચાર વિસ્તાર « વિજયનુ ચિંતન જગત said,

  August 20, 2007 @ 2:24 pm

  […] http://layastaro.com/?p=855 […]

 4. preeti tailor said,

  August 26, 2007 @ 8:34 am

  શબ્દો મારા સંતાઈ ગયા,મૌન બની ગઈ છે વાચા,
  છો ને નભે છવાયેલું છે તિમિર, મારા અંતરમાં માત્ર અજવાળું….

 5. Percocet 93-490. said,

  June 25, 2010 @ 7:27 pm

  Percocet and greece….

  Percocet. Percocet side effects. Drug interactions amantadine percocet. Buy percocet online. Compare darvocet and percocet. Gereric names for percocet 5 325….

 6. આધ્યાત્મ એ જ ઉત્થાનની સીડી”-(૧) વિજય શાહ | સહિયારું સર્જન – ગદ્ય said,

  November 4, 2014 @ 6:41 am

  […] http://layastaro.com/?p=855 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment