‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું !
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

તારી દૂરતા – મુકુલ ચોકસી

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.

– મુકુલ ચોકસી

12 Comments »

 1. munira said,

  March 21, 2012 @ 12:36 am

  very nice!

 2. Rina said,

  March 21, 2012 @ 12:58 am

  વાહ…..

 3. vineshchandra chhotai said,

  March 21, 2012 @ 3:06 am

  બહુત અચા લગા……..મુક્લુભૈ ……….આબ્બ્ભાર ……….ધન્ય્વદ ……..અભ્નદનદન

 4. રાકેશ ઠક્કર, વાપી said,

  March 21, 2012 @ 5:51 am

  સુંદર રચના !

 5. sweety said,

  March 21, 2012 @ 6:45 am

  સુપબ,વાહ

 6. વિવેક said,

  March 21, 2012 @ 7:49 am

  સુંદર મુક્તક…

 7. pragnaju said,

  March 21, 2012 @ 12:52 pm

  સ રસ મુક્તક

 8. Darshana Bhatt said,

  March 21, 2012 @ 1:17 pm

  Intresting…

 9. Pravin Shah said,

  March 22, 2012 @ 4:23 am

  સુંદર મુક્તક !

 10. મદહોશ said,

  March 22, 2012 @ 10:50 am

  સુઁદર રચના. ‘પાદરેી વગર’ – ઘણુઁ ચોટદાર

 11. aasifkhan said,

  March 25, 2012 @ 11:22 am

  સુન્દર

 12. hetal desai said,

  March 31, 2012 @ 10:46 am

  Wah Mukulbhai…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment