તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.
મરીઝ

મુક્તક -શેખાદમ આબુવાલા

સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !

-શેખાદમ આબુવાલા

1 Comment »

  1. અનામી said,

    December 4, 2010 @ 5:17 am

    એકવાર આવી જ કોઈક કવિતા વાંચીને વાળેલી મુઠ્ઠી હમણાં પોચી થઈ ગઈ છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment