સંબંધમાં સમતા નથી, બંધન છે, બસ !
આ નવલો આવિષ્કાર છે કે શું છે, બોલ ?
વિવેક મનહર ટેલર

મુક્તક – ‘ચાતક’

ઓળખી શકતા નથી નિજને જ જે
અન્યને એ શી રીતે પરખી શકે ?
જિંદગીથી પણ ડરી મુખ ફેરવે
મોતની સામેય શું નીરખી શકે ?

– ‘ચાતક’

2 Comments »

  1. ઊર્મિસાગર said,

    November 10, 2006 @ 10:53 am

    વાહ ધવલભાઇ, તમે તો આજે ‘અરીસો’ જ પોસ્ટ કરી દીધો !!

  2. amit pisavadiya said,

    November 11, 2006 @ 12:39 am

    બહુ સરસ વાત !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment