આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી.
પ્રહલાદ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ચાતક

ચાતક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મુક્તક – ‘ચાતક’

ઓળખી શકતા નથી નિજને જ જે
અન્યને એ શી રીતે પરખી શકે ?
જિંદગીથી પણ ડરી મુખ ફેરવે
મોતની સામેય શું નીરખી શકે ?

– ‘ચાતક’

Comments (2)