હું હજી સમશાનથી નીક્ળ્યો નથી,
રુક જરા ! સંન્યાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

મુક્તક – દિલીપ મોદી

હું રડ્યો  છું રેશમી  જઝબાત પર
ને હસ્યો  છું  કારમા  આઘાત પર
આમ હું જીવી લઈશ હે, જિંદગી !
મેં લખ્યું  છે નામ ઝંઝાવત પર !

– દિલીપ મોદી

8 Comments »

  1. KAlpendu said,

    February 18, 2009 @ 11:10 PM

    ચાલ દે તાલી તુ આ વાત પર !

  2. pragnaju said,

    February 18, 2009 @ 11:13 PM

    આમ હું જીવી લઈશ હે, જિંદગી !
    મેં લખ્યું છે નામ ઝંઝાવત પર !
    વાહ્
    યાદ આવી
    દબાવીને હું બેઠો છું જીવનના કારમા ઘાવો,
    … કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને
    હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ
    … હસ્યા તો હતું

  3. SpeakBindas said,

    February 18, 2009 @ 11:36 PM

    ઈર્શદ ઇર્શદ્

  4. વિવેક said,

    February 19, 2009 @ 1:31 AM

    મુક્તકોના શહેનશાહ દિલીપ મોદીના એકેય મુક્તક લયસ્તરો પર આજ લગી હતા જ નહીં એ આજે જ જાણ્યું…

    સુંદર ખુમારીસભર મુક્તક…

  5. KIRANKUMAR CHAUHAN said,

    February 19, 2009 @ 8:08 AM

    kya mijaj hai!

  6. 'Jay' Naik - Surat said,

    February 20, 2009 @ 1:10 AM

    Wah Dilipbhai Wah ! Allah kare joure kalam aur bhi jyada.

  7. પ્રતિક મોર said,

    February 20, 2009 @ 3:09 AM

    ભલે કોઈ થેકાણા વગરનો છું,
    પણ ખુદમાં જ જીવું ને મરું છુ.
    ભલે નથી પ્રખ્યાત ” પ્રતિક ”
    પણ માનવ હું ગણો મજાનો છું.

    પ્રતિક મોર
    pratiknp@live.com

  8. Sandhya Bhatt said,

    February 21, 2009 @ 7:38 AM

    જિંદગી જીવવા આ મિજાજ જોઈએ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment