પ્રતીક્ષાની ગલીઓમાં રસ્તો ભૂલ્યાં છે -
સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે ?
વિવેક ટેલર

અસ્તુ !

ttheg

છેલ્લા થોડા મહિનાથી લયસ્તરોમાં સહ-સંપાદક તરીકે જોડાયેલા ડૉ. તીર્થેશ મહેતાની ઊંચી કાવ્યપસંદ, અદભુત રસદર્શન અને શનિ-રવિની નિયમિતતાથી હવે આપણે સહુ વાકેફ છીએ…

એમના માતુશ્રીનું ગતરોજ બપોરે સુરત એમના નિવાસસ્થાને દેહાવસાન થયું છે. પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે એ જ અભ્યર્થના…

અસ્તુ !

17 Comments »

  1. Rina said,

    August 26, 2013 @ 3:37 AM

    May her soul rest in peace. ….

  2. Harshad Joshi said,

    August 26, 2013 @ 4:05 AM

    Prabhu emnaa aatmane shanti aape evi prarthna….

  3. મીનઅ છેડા said,

    August 26, 2013 @ 6:01 AM

    પ્રભુ એમના આત્માને શાંતિ આપે! અને તિર્થેશભાઈ અને એમના પરિવારને આ આઘાતમાંથી બહાર આવવા શાતા આપે….

  4. મીના છેડા said,

    August 26, 2013 @ 6:02 AM

    પ્રભુ ! એમના આત્માને શાંતિ આપે! અને તિર્થેશભાઈ અને એમના પરિવારને આ આઘાતમાંથી બહાર આવવા શાતા આપે….

  5. Upendraroy said,

    August 26, 2013 @ 6:30 AM

    Dr. Tirtheshbhai,

    Pranam !!!

    Tirtheshbhai,Tamaro Parichay Nathi,Pan,Sah Tantri Trike Ni Kavya Ni Pasandgi Ma Tamaro hisso Chhe,Te ,Game Chhe,Ane Te Kam thi Tamaro Parichay Tame Unchi Pasandgi Vala Chho Ane Tenu Shreya Kadach Tamari MatuShri Ne Aanshik Aapi Sakay!!
    Bas,Aavi Unchhi Pasandgi Vade,Temana Lay Ni Smruti Jalavava No Namra Prayas Kariye ??Aapani ‘Ma” ne Hridaya Thi Pranam Karu Chhu…amadavad Aavo To 9825705740,Please honour us by visiting.We shall feel,Tirth came to us!!!!!!…..Love !!!!!!!

  6. Manubhai Raval said,

    August 26, 2013 @ 8:15 AM

    આખરે મા તે મા જ છે ગમે તે ઉમરે દેવગતી પામે દુઃખ થાય જ. જનની ની જોડ સખી નહી
    જડે રેલોલ.. જ્યારે જ્યારે કોઇ ની પણ માતા નુ અવસાન થાય છે ત્યારે આજે મારી ૭૪ વર્શની ઉમરે પણ મા ની ખુબ યાદ આવે છે.
    મારી અતઃકરણ પૂર્વક પ્રભુ પ્રાર્થના કે માતાજી ના આત્મા ને ઇશ્વર ખુબ શાન્તી આપે.
    ડો. મહેતા સાહેબ ને તથા તેમના સમસ્ત કુટુબ ને આવેલ કપરી ઘડી મા દુઃખ સહન
    કરવા ની શક્તિ આપે.

  7. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    August 26, 2013 @ 9:07 AM

    દુઃખદ સમાચાર જાણી ખૂબજ દુઃખ થયું ! અને ઉપર બધાએ લખ્યું તેમ “માં” નું હાજર હોવું એટલે ” હું બેઠી છુંને !” નો કાયમી સધીયારો ! પણ… દૈવ ઈચ્છા આગળ આપણે લાચાર થઈ જઈએ છીયે પ્રભૂ તમના આત્માને પરમ શાંતિ આપે

  8. Sureshkumar G Vithalani said,

    August 26, 2013 @ 11:18 AM

    may her great soul rest in peace. our sincere condolence to the family.

  9. ડૉ.મહેશ રાવલ said,

    August 26, 2013 @ 1:16 PM

    શ્રી તીર્થેશભાઇનાં માતુશ્રીનાં દેહાવસાનના સમાચારથી બહુ વ્યથિત થયો છું. ઈશ્વર સદગતના આત્માને મોક્ષ પ્રદાન કરે અને એમનાં પરિવારને, કદી ન પૂરી શકાય એવી ખોટની આ કપરી ઘડી સહન કરવાની શક્તિ આપે……અસ્તુ.

  10. sudhir patel said,

    August 26, 2013 @ 1:43 PM

    પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે અને તિર્થેશભાઈ અને એમના પરિવાર જનોને આ આધાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.
    સુધીર પટેલ.

  11. lata j hirani said,

    August 26, 2013 @ 7:02 PM

    may god rest her in peace ……

  12. himanshupatel said,

    August 26, 2013 @ 8:09 PM

    R.I.P.

  13. sagar niranjan mehta said,

    August 27, 2013 @ 12:08 AM

    મું. શ્રી પ્રભુકાકા અને પરિવાર.
    ઓમ શ્રી રામ જય રામ જય જય રામ
    પપ્પાએ સમાચાર આપ્યા અને મારી 1986ની તમારા ઘરમાં બે દિવસની મહેમાનગતી યાદ આવી ગઇ અને મા ની એ સ્નેહ ભરી કાળજી, પ્રેમ અને કરુણા કાયમ યાદ રહી જશે. પુ સ્વામી રામદાસ સ્વામી (પપ્પા) આપના સમસ્ત કુટુબ ને આવેલ કપરી ઘડીમાં દુઃખ સહન કરવા ની શક્તિ આપે એજ પ્રાર્થના સહ.
    ઓમ શ્રી રામ જય રામ જય જય રામ
    સાગર નિરંજન મહેતા (વડોદરા)

  14. mahendra said,

    August 27, 2013 @ 5:00 AM

    May Her Soul Rest In Peace…

  15. ભરત કાપડીઆ said,

    August 28, 2013 @ 1:24 AM

    ડો. તીર્થેશભાઈ
    ગમે તે ઉમ્મરે માતાની ખોટ વણપૂરી જ રહે છે. મેં નજીકના ભૂતકાળમાં જ માને ગુમાવી છે, એટલે તાજી પ્રતીતિ છે.

    સદ્ ગતના આત્માને ચિરઃ શાન્તિ સાંપડે, એ પ્રાર્થના.

    ભરત કાપડીઆ

  16. Shah Pravinchandra Kasturchand said,

    August 28, 2013 @ 8:47 PM

    મા ક્યારે ય મરતી નથી.
    માતો સદા અમરામર છે.

  17. kirtikumar said,

    August 29, 2013 @ 7:12 AM

    Pranam Tirtheshbhai…
    Pujya Matrushina avshan par amri sauvedana….
    Pujya Matrushine smarnanjali ane shradhanjali…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment