ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો
શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઇશ્વર મળે
– હિતેન આનંદપરા

ન રાખું આશા – રમણલાલ સોની

ન રાખું આશા કદી કોઈ પાસ
પછી કરે કોણ મને નિરાશ ?

– રમણલાલ સોની

3 Comments »

  1. Harish Dave said,

    August 18, 2007 @ 2:37 AM

    સુંદર ઉક્તિ લાવ્યા, ધવલભાઈ!

    જીવન જીવવાની શ્રેષ્ઠતમ નીતિ-રીતિઓ પર નજર કરશો તો સુખી થવાનું આ સરળ સૂત્ર નજરે ચડશે – અપેક્ષાઓ કમ કરો. Lessen your expectation. અપેક્ષા નથી તો નિરાશા નથી. જો સંબંધો અને વ્યવહારો અપેક્ષામુક્ત હશે તો સાર્થ નીવડશે.

    યાંત્રિક યુગમાં જીવન જ વ્યાપારીકરણના રંગે રંગાતું જાય છે, ત્યાં આ કેટલું શક્ય બને? આવો પ્રશ્ન ઊભો થવાનો.

    પણ તેથી ઉક્તિઓની સચોટતા ઘટતી નથી. … … … હરીશ દવે અમદાવાદ

  2. Tulsi Thakar said,

    August 21, 2007 @ 12:02 AM

    This is really true.

  3. Neha said,

    July 9, 2008 @ 9:30 AM

    Worth Learing Lesson of Life !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment