મારવાને જ્યાં મને કાતિલ ધસ્યો,
લાગણી વળગી પડી તલવારને.
ગની દહીંવાલા

મુક્તક – વિપિન પરીખ

રાવણના રાજ્યમાં જીવવાની
મને જડીબુટ્ટી જડી ગઈ છે.
મને રોજ રાતે
રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે.

– વિપિન પરીખ

3 Comments »

  1. પંચમ શુક્લ said,

    July 8, 2007 @ 12:53 PM

    વિપિન પરીખનું એક વધુ સુંદર કાવ્ય.

  2. jayshree said,

    July 9, 2007 @ 1:17 AM

    ધવલભાઇ,
    આનુ ટાઇટલ મુક્તક આપ્યું છે, અને કેટેગરી છે – અછાંદસ…
    એવું કેવું ?
    ( જો કે આમ તો મુક્તક લાગતું નથી…. )

  3. Rajendra Trivedi, M.D. said,

    July 10, 2007 @ 10:30 AM

    સપના સાચા સેવે સત્ય થાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment