કદી આંખ ચૂવે અમસ્તી અમસ્તી,
કદી આંખ જુવો તો મસ્તી જ મસ્તી !
મનુભાઈ ત્રિવેદી 'સરોદ'

લયસ્તરો ઈ-મેલ લીસ્ટ

આજથી વાચકો માટે એક નવી સુવિધા ઉમેરીએ છીએ. નીચે ઈ-મેલ લીસ્ટમાં તમારું ઈ-મેલ ઉમેરો અને પછી લયસ્તરો પર જ્યારે પણ નવો પોસ્ટ મૂકાય કે તરત અમે તમને ઈ-મેલથી જાણ કરીશું. ઘણા વાંચકો કહેતા હતા કે લયસ્તરો પર આવીને વારંવાર ‘ચેક’ કરવું પડે છે નવો પોસ્ટ મૂકાયો છે કે નહીં. હવે માત્ર ઈ-મેલ લીસ્ટમાં જોડાવ ને પછી નવો પોસ્ટ લયસ્તરો પર મૂકાયો નથી કે તમને ઈ-મેલ પહોંચ્યો નથી !

લયસ્તરો ઈ-મેલ લીસ્ટ માં જોડાવામાં કોઈ તકલીફ થાય તો મને ઈ-મેલ કરો : mgalib@hotmail.com

2 Comments »

 1. jina said,

  March 2, 2007 @ 3:35 am

  હમણાં જ લયસ્તરો વિશે જાણ્યું… ખરેખર ધુણી ધખાવી છે વિવેક – ધવલ… અંતરથી શુભેચ્છાઓ!!!

  – જીના

 2. amirali khimani said,

  August 6, 2011 @ 9:33 am

  લયસ્ત્રો વચિયુ બહુ ગમ્યુ અભિનદન સફલ્તવસ્તે પ્રથ્ના સાતથે આમિરલિ કરાચિ પકિસ્તાન્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment