તમારા સ્મરણથી એ શેં રૂઝવાના !
તમારા વગર આ જખમ દૂઝવાના.
અશ્વિન ચંદારાણા

મંજૂર -પીયુષ પંડ્યા ‘જ્યોતિ’

જિંદગી !
બેચાર અમથાં છાંટણાં
લાવણ્યભીની આંખનાં અમિયલ
મને મળતાં રહે તો બસ,
મંજૂર બારે માસ
વૈશાખ વરસતો તાપ મુજને

– પીયુષ પંડ્યા ‘જ્યોતિ’

હાવ હાચી વાત…. કે નેહભરી આંખડીનાં બેચાર અમીછાંટણાં મળે તો જિંદગીનો ધોમધખતો વૈશાખ પણ શીતળ જ લાગે !

5 Comments »

  1. ધવલ said,

    June 9, 2011 @ 10:33 PM

    સરસ !

  2. shital baxi, vadodara said,

    June 9, 2011 @ 11:52 PM

    સરસ …..

  3. P Shah said,

    June 10, 2011 @ 3:15 AM

    સુંદર રચના !

  4. Neha said,

    June 10, 2011 @ 3:50 AM

    ખુબ જ સરલ રીતે સરસ વાત કાવ્ય મા ઉતારી ……

  5. kalpana said,

    June 10, 2011 @ 9:54 AM

    સિરહાના જો હો તેરિ બાહોંકા અંગારોપે સો જઉં મૈ ની યાદ આપી ગૈ કવિતા.આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment