અમે તો સૂઈ લીધું રાત આખી શાંત નિદ્રામાં,
નડી તમને એ વાતો જે તમે રાખી હતી મોઘમ.
વિવેક મનહર ટેલર

હાઈકુ – ઉમેશ જોશી

કેમ દરિયો
આંખ સામે જોઈને
પાછો વળી ગ્યો.

– ઉમેશ જોશી

2 Comments »

 1. pragnaju said,

  June 2, 2011 @ 10:08 pm

  દરિયો દેખી
  રેલાય મારી આંખ
  મિટયું અસ્તિત્ત્વ

 2. kanchankumari p parmar said,

  June 10, 2011 @ 6:54 am

  ઘુઘવતો દરિયો મારિ આંખ મા જોઈ ને પાછો વળી ગયો…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment