ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.
અંકિત ત્રિવેદી

અતિથિ વિશેષ : આપણે બધા

આપે ત્રેવીસમી ફેબ્રુઆરી તારીખ તો નોંધી જ લીધી હશે…. હવે આપ સહુના માટે આ આમંત્રણ પત્રિકા…. સમય કાઢી જરૂર પધારશો. આપને અંગત આમંત્રણ પત્રિકા જોઈતી હોય તો આપનું સરનામું મને dr_vivektailor@yahoo.com પર મેલ કરવા વિનંતી છે…

01_Card_cover 01_Card_front_final 01_Card_back_final

*

આપણો જ કાર્યક્રમ અને આપણે બધા જ અતિથિ વિશેષ…

*

A_SCSM_front_final A_CDsticker_final GarmaaLo

-આપની પ્રતીક્ષામાં,

વિવેક

6 Comments »

 1. pragnaju said,

  February 12, 2011 @ 10:34 pm

  ધન્યવાદ્

 2. dHRUTI MODI said,

  February 13, 2011 @ 4:41 pm

  આમંત્રણ બદલ આભાર, અને ખૂબ ખૂબ——ખોબો ભરી અભિનંદન.

 3. Ramesh Patel said,

  February 13, 2011 @ 10:43 pm

  ડોશ્રી વિવેકભાઈ
  દૂર પણ નેટ થકી સતત સાથ અનુભવતા , સાહિત્ય કેડી એ સદા પલ્લવિત રહો..એ શુભેચ્છા સાથે
  ધન્યવાદ.
  રમેશ પટેલ(આકાશદીપ)

 4. Taha Mansuri said,

  February 14, 2011 @ 3:55 am

  ડો.સાહેબ ખુબ ખુબ અભિનંદન.

 5. મીના છેડા said,

  February 14, 2011 @ 10:02 pm

  એક અનેરા આનંદનો અવસર …

 6. વિવેક said,

  February 15, 2011 @ 12:03 am

  સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર….
  આપની પ્રતીક્ષા રહેશે….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment