એકધારા શ્વાસ ચાલુ છે હજી,
જિંદગી ! અભ્યાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

મુક્તક – ભરત પાલ

વહાણ ચાલે છે સમયની રેત પર,
કોણ મારે છે હલેસાં શી ખબર ?
છે ખલાસી પર મને શ્રદ્ધા અડગ,
એ મને છોડે નહીં મઝધાર પર.

– ભરત પાલ

4 Comments »

  1. UrmiSaagar said,

    October 15, 2006 @ 6:41 PM

    very nice muktak!!

  2. જયશ્રી said,

    October 15, 2006 @ 7:18 PM

    સરસ. મને ઘણું જ ગમ્યું આ મુક્તક. મારો કાનુડો યાદ આવી ગયો.

  3. mukesh shukla said,

    December 4, 2006 @ 11:44 AM

    ઝકસ મુક્તક્ ઝકસ જિન્દ્ગિ

  4. mukesh shukla said,

    December 4, 2006 @ 11:46 AM

    ઝકાસ મુક્તક્ ઝકાસ જિન્દ ગિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment