આ દર્દ મહોબ્બતનું જે હરગીઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.
મરીઝ

હાઈકુ – સ્નેહરશ્મિ

ઊડી ગયું કો
પંખી કૂંજતું : રવ
હજીયે નભે

– સ્નેહરશ્મિ

4 Comments »

 1. રાકેશ ઠક્કર, વાપી said,

  August 1, 2010 @ 12:56 am

  સરસ હાઇકુ

 2. vimal agravat said,

  August 1, 2010 @ 1:10 am

  વાહ ખુબ સરસ

 3. kanchankumari. p.parmar said,

  August 1, 2010 @ 7:29 am

  ઉડી ગયો ર્ંગ મેંદિ નો… હજુ યે સુગ્ંધ હાથો મા!

 4. pragnaju said,

  August 1, 2010 @ 9:35 am

  હાઇકુના આદિ કવિનું સ રસ હાઈકુ
  નિરવ રવે
  પ્રાણ પંખીનો રવ
  ઊડ્યા પછીનો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment