માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
મરીઝ

અઘરો મુકામ

અત્યંત ખેદને લાગણી સાથે જણાવવાનું કે વિવેકના પિતા શ્રી મનહરભાઈ ટેલરનું સૂરત ખાતે આજે નિધન થયું છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. બહુ ઓછા લોકો ચોખ્ખા દિલ અને ઉન્નત મસ્તક સાથે જીવવાનો દાવો કરી શકે છે, મનહરકાકા એમાંથી એક હતાં. વિશાળ વાંચન અને વિશાળ હ્રદયનો એમનામાં સંગમ થયો હતો. જીવનના આ અઘરા મુકામે પ્રભુ એમના બધા કુટુંબીજનોના હ્રદયને શાતા આપે એવી પ્રાર્થના.

14 Comments »

 1. પંચમ શુક્લ said,

  August 23, 2006 @ 2:34 pm

  પ્રભુ વિવેકભાઈ અને એમના પરિવારને આ દુઃખદ ઘટના સહન કરવાની શક્તિ આપે.

 2. dr ashok jagani said,

  August 23, 2006 @ 11:32 pm

  MITRA VIVEK AND TAILOR FAMILY
  MANHARKAKA NA PARLOKGAMN THI PARIVARMA UBHA THAYELA SHOK NE SAHAN KARVANI SHAKTI APE

  ASHOK ROOPA RUTVIJ VAIDEHI AND JAGANI FAMILY

 3. અમિત પિસાવાડિયા said,

  August 24, 2006 @ 3:33 am

  પ્રભુ સદગત આત્મા ને શાંતિ અર્પે .
  વિવેકભાઇ અને તેમના સ્નેહીજનો ને આ દુઃખદ ઘટના સહન કરવાની ઇશ્વર શક્તિ અર્પે.

 4. rakshit said,

  August 24, 2006 @ 6:01 am

  પ્રભુ સદગત આત્મા ને શાંતિ અર્પે .

 5. ઊર્મિસાગર said,

  August 24, 2006 @ 9:54 am

  પ્રભુ સદગત આત્મા ને શાંતિ અર્પે!!

  “હે નાથ, જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીયે,
  શરણું મળે સાચું તમારું એહ હ્રદયથી માંગીયે,
  જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો,
  પરમાત્મા! એ આત્માને શાંતિ સાચી આપજો.”

 6. Meena M Chheda said,

  August 24, 2006 @ 11:03 pm

  પ્રભુ ! મનહરભાઇના આત્માને શાંતિ અર્પે. વિવેક અને તેમના સ્નેહીજનો ને આ દુઃખદ ઘટના સહન કરવાની ઇશ્વર શક્તિ અર્પે.

 7. gujarat1 said,

  August 25, 2006 @ 12:26 am

  Deeply shocked, Vivek bhai!

  May the noble soul rest in peace! … Harish Dave

 8. વિવેક said,

  August 25, 2006 @ 8:54 am

  આભાર…..

 9. પૂર્વી said,

  August 25, 2006 @ 9:05 am

  ઈશ્વર સદગત આત્મા ને શાંતિ અર્પે!

 10. sana said,

  August 25, 2006 @ 2:12 pm

  Hope the “Soul” is in the better place.May god give peace to the soul.

 11. સિદ્ધાર્થ said,

  August 26, 2006 @ 3:44 pm

  મિત્ર વિવેક,

  તમારી ઈ મેલ મળી અને સાથે આજે લયસ્તરો દ્ધારા દુ:ખદ સમાચાર જાણ્યા.

  તમારો જે ટૂંક સમયનો નેટ પર પરિચય થયો છે એ જોતા જ જાણી શકાય છે કે તમારા માતાપિતાએ સુંદર સંસ્કારોનું સિંચન કર્યુ છે અને આજે તમારા પિતાનાં અવસાનનાં સમાચાર જાણીને ખૂબ જ દુ:ખની લાગણી અનુભવાય છે. જેમને અમે જોયા નથી તેઓ માટે પણ અમને લાગણી થાય છે તો તમારા મનની હાલત કેવી હશે એ સમજી શકાય છે.

  પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ આપે અને તમને આ અચાનક આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના…

  સિદ્ધાર્થ

 12. Neha said,

  August 28, 2006 @ 3:17 am

  Dear Vivekbhai,

  I m extremely shocked to hear of the sad demise of your father. Just stuck …sudden what happens…? Can’t find the word for sympathy. As I know no one can fill his absence … God give peace to the noble soul !!!

  Neha

 13. વિવેક said,

  August 31, 2006 @ 6:14 am

  અભાર સૌ મિત્રોનો…

 14. rachna shah said,

  August 20, 2009 @ 9:49 pm

  i really miss you dad and i can’t forgive myself even today. Though you passed away before 3 years, no body can fill your place in my life. I love you dad. i miss you. I miss you viv. love you. rachna.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment