રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
રઈશ મનીઆર

કિસ્સો (મુક્તક) -મુકુલ ચોકસી

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

-મુકુલ ચોકસી

7 Comments »

 1. mansi shah said,

  March 10, 2007 @ 4:10 am

  too beautiful. simple chhata ketlu asardar.

 2. DR.GURUDATT THAKKAR said,

  March 16, 2007 @ 10:17 am

  કમાલની WIN-WIN SITUATION-ની કલ્પના છે..ખૂબ અસર કારક રજૂઆત…

 3. ધવલ said,

  March 16, 2007 @ 11:08 am

  આ મુક્તક મારું ખૂબ પ્રિય મુકતક છે. એને વારંવાર ટાંકવાનું થાય છે. આટલી નાની વાત જો સમજી લઈએ તો કંઈ કેટલીય તકલીફોમાંથી બચી જઈએ….

 4. UrmiSaagar said,

  March 17, 2007 @ 9:49 am

  આ મારું પણ પ્રિય મુક્તક છે… ગયા વર્ષે દેશમાં હતી ત્યારે ગુ.સ.માં ક્યાંક શિર્ષકપંક્તિ કે છેલ્લી પંક્તિ તરીકે પ્રથમવાર વાંચ્યું હતું! ત્યારનું બરાબર યાદ રહી ગયેલું!!

 5. કસુંબલ રંગનો વૈભવ said,

  March 18, 2007 @ 4:52 am

  સરસ મુક્તક ……..મારા ઘણા પસંદગીના મુક્તકોમાંનુ એક ……………….

 6. Rasesh said,

  October 9, 2007 @ 9:32 pm

  સુરત ની કમાલ

 7. ASHOK BHATT said,

  September 11, 2009 @ 12:10 pm

  બહુ સરસ,આવુ જ જોઇતુ હતુ, અને મલિ ગયુ, થેન્ક્સ્,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment