મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?
વિવેક મનહર ટેલર

‘ડી’નું (બ્લોગ) જગત

વડોદરાથી ‘ડી’એ નવો બ્લોગ Dee’s World શરુ કર્યો છે. બ્લોગ પર અત્યારે એની સ્વરચિત લઘુકવિતાઓ છે. આશા રાખીએ કે એ વધુને વધુ સામગ્રી બ્લોગ પર લાવે. અહીં એની જ એક લઘુકવિતા માણો. 

મારો પરિવાર એટલે
સાંજ…
દરિયો…
રેતી…
ઉદાસી..
અને
હું.

(આભાર, વિશાલ)

4 Comments »

 1. radhika said,

  June 8, 2006 @ 3:59 am

  nice composition,metra ek ek shabda no use kari sundar bhavvahi nirupan karau chhe

 2. Anonymous said,

  June 9, 2006 @ 1:33 am

  bahu j soonder abhivyakti…

  Meena

 3. Himadri said,

  June 10, 2006 @ 8:38 am

  shu sanj, dariyo ane reti na nasib ma udasi j lakhayeli chhe? Sanj ne pan khush thai ne khulavu chhe, dariya ne pan zumati sanj na e palav ma ghughvavu chhe ane reti ne pan to khush thai ne udavu chhe. shu tamara parivar ma thi udasi ne saharsh viday na aapi shakay?

 4. Dee said,

  June 16, 2006 @ 5:57 am

  પ્રથમ તો વિશાલભાઈ અને ધવલભાઈ નો આભાર્..બ્લોગ ની દુનિયા માં પા પા પગલી ભરી રહેલાં મારાં બ્લોગ ની નોંધ લઈ મને અનેક વાચકો મેળવી આપવા બદલ.
  હિમાદ્રી ને કહેવાનું કે આપનું સૂચન ખૂબજ સુંદર છે.ઉદાસી ને પરિવાર માં સ્થાન જ ના હોવું જોઇએ.પણ આનંદ ની જેમ વિષાદ પણ આપણા ભાવ-જગત નો જ હિસ્સો હોય છે..અને આવી અનેક લાગણીઓ ની વચ્ચે આંદોલિત થયા કરવાનું નામ જ જીવન.મારી લઘુ કવિતા આવી જ કો’ક ક્ષણે ક્લિક થઈ હશે.
  ડી ( ધર્મેશ )

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment