એક જણે છોડ્યા છે અમને,
ટોળામાં પણ એકલવાયા.
વજેસિંહ પારગી

શાયર છું – ઘાયલ

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

– ધાયલ

11 Comments »

 1. nehal said,

  June 30, 2006 @ 3:02 am

  i’m dia heart fan of Ghayal and Befam.

  it’s lovely. i wish to see their profiles and more ane more poems and shers and gazals on LAYSTRO.COM hope it will be possible

  thanx for making such a beatiful site

 2. લયસ્તરો » ?????? - ???? said,

  July 3, 2007 @ 11:41 pm

  […] ?????????? ??? ??? ?????? ???? ?????? ?? ? ??? ??? ?? ??? ? ?? ????. ???? ???? ?????? ????????? ??? ???? ??? ?? ?????? ???? ? ? ?? ?????? ??????? ??? ??????? ??? ?????? ???????? ??? ??? ?? ! ??????????? ???????? ???? ?????? ???? ???? ????? ??. ????? ? ?????? ??? ?? ????? ???? ?? ?????? ?????? ??? ??? ?? ! ?? !  ??? ?????? ?????? ??? ?? ???? ??????? ????? ????. […]

 3. VIMAL MEHTA said,

  July 22, 2007 @ 1:12 am

  ઘાયલ સાહેબનુ બિજુ નામ ખુમારિ

 4. sanju vala said,

  December 21, 2007 @ 4:09 am

  સરસ,આભર ધવલ અને વિવેક, સન્જુ વાલા

 5. વિવેક said,

  December 21, 2007 @ 6:39 am

  પ્રિય મિત્ર સંજુ વાળા,

  લયસ્તરોના આંગણે આપનું હાર્દિક સ્વાગત. આપનું જ એક મજાનું ગીત આ વેબ-સાઈટ પર ઉપલબ્ધ છે, જે આપની જાણ ખાતર. નીચેની લિન્ક પર ક્લિક્ કરી આપ એ ગીત અને લોકોના પ્રતિભાવ માણી શક્શો:

  http://layastaro.com/?p=409

 6. sanju said,

  December 22, 2007 @ 8:30 am

  આભાર વિવેક , એ રચના જોઇ ચ્હે, સરસ. હુ રાજકોટ મા. તમે ?

 7. Pragnaju Prafull Vyas said,

  December 22, 2007 @ 11:39 am

  ખૂબ સુંદર
  “શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું”.
  હું ડીપ્રેશનમાં પાળિયા જેવી હતી..
  .મને બેઠી કરી શાયરીએ!!

 8. shreyans thakkar said,

  December 6, 2009 @ 1:26 pm

  mind blowing!!

 9. Champak said,

  December 24, 2009 @ 5:39 am

  mind pumping .. sayari.. ghayal saheb…..

 10. Ghayal said,

  December 24, 2009 @ 5:40 am

  thank u champak

 11. sona jethi said,

  November 20, 2010 @ 11:19 am

  so nice ghayalsaheb shayar chu padiya ne betha kari saku chu achha hai

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment