ગમતું-અણગમતું બધુંયે આવતું-જાતું રહે છે,
વ્હેણ છે, જોયા કરો – એ આંતરીને શું કરીશું ?
મનસુખ લશ્કરી

નશો – હેમેન શાહ

હજી જીભમાં વાસના છે અધૂરી
ઊગે છે હજી આંખમાં પણ ખજૂરી
ફક્ત નામ ઉચ્ચારવાનો નશો છે
અલંકાર કે ના વિશેષણ જરૂરી

– હેમેન શાહ

1 Comment »

  1. preetam lakhlani said,

    May 31, 2009 @ 11:52 am

    પ્રિય ધવલ ભાઈ,Dr.હેમેન શાહનુ બહુ જ ચોટ દાર મુકતક મુકવા બદલ ખુબ ખુબ આભાર્ ……….મિત્ર હેમેન જેવા સારા ગઝલકાર્ આપણી ભાસામા કેટલા ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment