શોધે છે – મરીઝ
પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એક લાભની તક શોધે છે;
આ દુષ્ટ જમાનાનું રુદન શું કરીએ?
આંસુમાં ગરીબોના નમક શોધે છે.
- મરીઝ
પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એક લાભની તક શોધે છે;
આ દુષ્ટ જમાનાનું રુદન શું કરીએ?
આંસુમાં ગરીબોના નમક શોધે છે.
- મરીઝ
RSS feed for comments on this post · TrackBack URI
વિવેક said,
May 19, 2009 @ 1:19 am
છેલ્લી પંક્તિ ચાબખા જેવી…. વાહ…
sapana said,
May 19, 2009 @ 6:49 am
ધવલભાઈ
કડવુ સત્ય!!!
Kirtikant Purohit said,
May 19, 2009 @ 6:54 am
As usual late “Mariz”saab at his best. Thanx for nice selection of Muktak.
sudhir patel said,
May 19, 2009 @ 6:34 pm
ચોટદાર મુક્તક!
સુધીર પટેલ.
અનામી said,
May 20, 2009 @ 9:15 pm
ભાઈ વાહ…!
pratap mobh said,
January 5, 2010 @ 4:24 am
વ્યથા સાથે આખ ભિનિ થઈ