બધા અહીં જ હતા એ છતાં બધા ચુપચાપ,
અમે બધાથી અલગ ક્યાં હતા ? રહ્યા ચુપચાપ.
યુગો યુગોથી આ એક જ કહાણી ચાલે છે,
લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ.
વિવેક મનહર ટેલર

ખોટ છે બસ આટલી – ઘાયલ

શાયર પ્રતિજ્ઞાબદ્ધ છું, લાખોમાં એક છું,
ઈમાનદાર પણ છું હું, નેકી છું – નેક છું
‘ઘાયલ’ કશી છે ખોટ, તો બસ ખોટ એટલી
તારીખ વીતી ગયાના પછીનો હું ચેક છું.

– ઘાયલ

13 Comments »

 1. sudhir patel said,

  March 24, 2009 @ 10:03 pm

  ઘાયલ સાહેબનાં મુક્તક પણ લાજવાબ હોય છે.
  સુધીર પટેલ.

 2. KIRANKUMAR CHAUHAN said,

  March 24, 2009 @ 10:25 pm

  કેવી મર્માળી પીડા !

 3. anil parikh said,

  March 24, 2009 @ 10:54 pm

  દરેક વયસકને તારીખ વિતી ગયા ના ચેક જેવુ લાગે.

 4. વિવેક said,

  March 25, 2009 @ 12:22 am

  ક્યા બાત હૈ!!!

  સરસ મુક્તક… સાચા અર્થમાં મોતી…

 5. Jina said,

  March 25, 2009 @ 1:00 am

  અરે વાહ!

 6. aamarkolkata said,

  March 25, 2009 @ 1:35 pm

  વાહ્…..!!!!!!!!!!!!!!!!!!!

 7. aamarkolkata said,

  March 25, 2009 @ 2:03 pm

  વાહ્……………..

 8. ડો.મહેશ રાવલ said,

  March 26, 2009 @ 5:03 am

  મુક્તક તો લાજવાબ જ છે પણ,વિચારવાનું એય છે કે,આમાં આપણે ક્યાં છીએ……..!

 9. Lata Hirani said,

  March 26, 2009 @ 1:51 pm

  તારીખ વિતી ગયા પછીનો ચેક છું….. કોણ આ ફિલિંગથી બાકાત છે ? દરેક માનવી કોઇને કોઇ સમયે આ અનુભવે જ છે..

  મારું નવું એમેઇલ એડ્રેસ નોંધી લેવા વિનંતિ.. જુનું બંધ છે.

 10. sachin joshi said,

  March 26, 2009 @ 5:28 pm

  ઓહ કેતલુ સરસ ચે.

 11. Pinki said,

  March 27, 2009 @ 4:14 am

  ઘાયલ’ કશી છે ખોટ, તો બસ ખોટ એટલી
  તારીખ વીતી ગયાના પછીનો હું ચેક છું.

  વાહ્… !! સુંદર મુક્તક…..

  મનહર મોદી અને ચિનુ મોદીની આધુનિક ગઝલો પહેલાં
  આ ‘ચેક’ શબ્દ ઘાયલના મુક્તકમાં વાંચવા મળ્યો તેનો પણ આનંદ…..!!

 12. pragnaju said,

  April 2, 2009 @ 11:09 pm

  સુંદર મુક્તક્

 13. manilalmaroo said,

  May 19, 2012 @ 10:50 am

  salam, manilal.m.maroo marooastro@gmail.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment