દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો!
આપ આવ્યા? હાય! દાવાનળ બની ગઇ જિન્દગી!
વેણીભાઇ પુરોહિત

એળે ગયૉ – મુકુલ ચૉકસી

જે સહજ રીત થી એની મેળે ગયૉ,
એ દિવસ સહુ કહે છે કે એળે ગયૉ.

– મુકુલ ચૉકસી

2 Comments »

  1. Vijay Shah said,

    November 21, 2006 @ 10:17 am

    સરસ

  2. Angel Dholakia said,

    May 13, 2009 @ 1:47 am

    આ શે’ર મેં એક સંકલન મા વાંચ્યો હતો.ખુબ્બ જ સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment