આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.
મનોજ ખંડેરિયા

કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવું સહેલું છે !

આ બ્લોગ વાંચીને ઘણા મિત્રો મને ઈ-મેલ કરી પૂછે છે કે કોમ્પ્યુટર પર ગુજરાતીમાં કઈ રીતે લખવું. ખરેખર ગુજરાતી લખવા માટે કોમ્પ્યુટરને સેટઅપ કરવું ખૂબ સહેલું છે. આપની પાસે વિંડોઝ XP હોય તો કોઈ વધારે સોફ્ટવેરની જરુર પણ નથી.

ગુજરાતીમાં લખવા માટે કોમ્પ્યુટરને સેટઅપ કરવાની રીત સમજાવતી સરળ માર્ગદર્શિકા મેં મારી વેબસાઈટ પર મૂકી છે. 10 મિનિટના સેટઅપ પછી આપ પણ ગુજરાતીમાં સરળતાથી લખી શકશો ! આ રીતે કોમ્પ્યુટર સેટઅપ કર્યા પછી આપ કોઈપણ પ્રોગ્રામમાં – ઈ-મેલ પ્રોગ્રામ, વેબ બ્રાઉઝર કે વર્ડ પ્રોસેસર બધામાં – ગુજરાતી લખી શકશો.

આ વિષે કોઈ સવાલ હોય તો મને ઈ-મેલ કરશો.

5 Comments »

 1. Kathiawadi said,

  December 7, 2005 @ 4:18 pm

  ખુબ કામ ની માહિતી, ધવલ ભાઈ. આભાર.

 2. Narendrasinh said,

  September 11, 2011 @ 10:09 am

  આપનુ સરનામુ મોકલસો. મારા કોમ્પુત્તર ઉપર કેવિ રિતે આ કરિ સકુ? તે જનાવસો.

 3. Hasit Hemani said,

  October 26, 2011 @ 9:55 am

  Could not find the websight

 4. ધવલ said,

  October 26, 2011 @ 7:04 pm

  મે લીંક સુધારી લીધી છે. હવે બરાબર ચાલે છે.

 5. dinesh patel said,

  June 22, 2014 @ 8:51 am

  મને ગુજરાતી મા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment