ગમ્મે તેવું મોટું હો પણ,
નામ વગરની હોય નનામી.
અંકિત ત્રિવેદી

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૪ : મુક્તક

ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે,
જિંદગી કોઈનો એ રીતે સહારો લઈ લે;
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં,
જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે !

– ગની દહીંવાલા

4 Comments »

 1. uravshi parekh said,

  October 1, 2008 @ 11:28 pm

  સરસ છે.
  સઅરુ કામ ચાલુ કર્યુછે.

 2. pragnaju said,

  October 2, 2008 @ 2:27 pm

  જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે !
  શુભાન અલ્લાહ્

 3. Babu said,

  October 7, 2008 @ 10:02 am

  ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે,
  જિંદગી કોઈનો એ રીતે સહારો લઈ લે;

  બહું જ સરસ.
  અને ગનીચાચાએ એ પણ કહ્યું છે કે,

  જિંદગીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’
  એને હાથોહાથ સોંપી, જેમના ઘરની હતી

 4. Mahendra said,

  August 14, 2011 @ 8:44 am

  Mane gami aa kavita…lagni ne 6edi jay 6e.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment