ભગવો એક જ રંગ સાચો હોય તો,
લોહીને એ લાલ શું રાખે કદીક ?
વિવેક મનહર ટેલર

મૈત્રીનું મૂલ્ય – મુસાફિર પાલનપુરી

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.

– મુસાફિર પાલનપુરી

3 Comments »

 1. shriya said,

  March 20, 2008 @ 1:01 am

  સરસ!!!

 2. pragnaju said,

  March 20, 2008 @ 9:31 am

  સુંદર મુક્તક
  જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
  યાદ આવ્યું
  ઐસી મૂઢતા યે મનકી
  ધૂમ્રસમૂહ નિરખી ચાતક જ્યોં તૃષિત જાનિ મતિ ધન કી
  નહિ તહીં શીતલતા ન વારિ પુનિ હાનિ હોત લોચનકી … ઐસી.

 3. 'ઈશ્ક'પાલનપુરી said,

  March 28, 2008 @ 3:36 am

  સરસ, બહુત ખુબ , મુસાફિર સાહેબ
  ‘ઈશ્ક’પાલનપુરી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment