પગમાં છે બૂટ એ ભલે શહેરોની દેન છે,
ફૂલ, ઘાસ, માટીથી હજી પાની છે તરબતર.
વિવેક મનહર ટેલર

નજર – સારા ટિસડેઇલ (અનુ. જયા મહેતા)

સ્ટીફને મને ચુંબન કર્યું વસંતમાં
રૉબિને પાનખરમાં
પણ કોલિને ફક્ત જોયું મારી સામે
અને ચુંબન ક્યારેય ન કર્યું.

સ્ટીફનનું ચુંબન રમૂજમાં ખોવાઈ ગયું

રૉબિનનું ખોવાઈ ગયું રમતમાં.
પણ કોલિનની આંખોનું ચુંબન
રાતદિવસ મારો પીછો કરે છે.

– સારા ટિસડેઇલ
(અનુ. જયા મહેતા)

પ્રેમનું સંવેદન તો પૂર્વ હોય કે પશ્ચિમ, સરખું જ હોવાનું… કેવી મજાની વાત અને કેટલી ઓછી પંક્તિઓ !

8 Comments »

 1. malvikasolanki said,

  June 22, 2013 @ 4:00 am

  ખરેખર ખુબ જ સરસ ……અદભુત….

 2. suresh shah said,

  June 22, 2013 @ 7:06 am

  This is excellent

 3. Pushpakant Talati said,

  June 22, 2013 @ 7:18 am

  The story of “Three Kisses”.
  One during the Spring season of life (i.e. young age).
  Second is during the autonomun season of life (i.e. old age)
  None is so effective as the third kiss (without lips but only through EYE).

  the physical act/s done by BODY may be romantic but does not stay for long. it may be erresed from the memory. – BUT the act of SOUL can never by errased.

  NICE 7 BEAUTIFUL example depicted by the RACHANAAKAAR.

  ABHINANDAN – from PUSHPAKANT TALATI

 4. urvashi parekh said,

  June 22, 2013 @ 9:34 am

  saras.

 5. Pravin Shah said,

  June 22, 2013 @ 10:09 am

  સુંદર !

  અખિયોં સે પિલાદો તો પીઉઁ,
  બાકી કિતને જામ ભરે પડે હૈઁ !

 6. Mukund Joshi said,

  June 23, 2013 @ 1:12 am

  સુંદર રચના

  દિશા, દેશ કે ભાષાનો ન મોહ્તાજ પ્રેમ છે
  દિલથેી સમજાય તરત એવો સહજ પ્રેમ છે…..મુકુંદ જોશી

 7. Laxmikant Thakkar said,

  June 23, 2013 @ 2:35 am

  આંખોનું …સર્વશ્રેષ્ઠ ? !
  -લા’ ‘કાન્ત / ૨૩-૬-૧૩

 8. pragnaju said,

  June 26, 2013 @ 10:05 am

  સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment