માટે જ એને માટે મને પક્ષપાત છે,
ગઝલો તો પૂર્વજન્મના પુણ્યોનું વ્યાજ છે.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for માધુરી મ. દેશપાંડે

માધુરી મ. દેશપાંડે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

હાઈકુ - માધુરી મ. દેશપાંડેહાઈકુ – માધુરી મ. દેશપાંડે

પલળવાનાં
સ્વપ્નમાં, કોરી રહી
ગઈ જિંદગી.

– માધુરી મ. દેશપાંડે

છ શબ્દોનાં બિંદુમાં આખ્ખો સિંધુ !  જાણે કોઈ લાં…બી જિંદગીની ટૂંકીટચ વાર્તા હોય એવું નથી લાગતું?!

Comments (13)