કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મધુકર રાંદેરિયા

મધુકર રાંદેરિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

મુક્તક - મધુકર રાંદેરિયામુક્તક – મધુકર રાંદેરિયા

જનમનું  એક  બંધન  જીવને   જીવનથી  બાંધે છે
જીવન જીવતાં જટિલ  જંજાળ જગની રોજ બાંધે છે
મરણ  તક  બંધનોના  બોજ  ઓછા  હોય  એ રીતે
અહીંના    લોક   મડદાને   ય   મુશ્કેટાટ   બાંધે છે

– મધુકર રાંદેરિયા

Comments (2)