ઉદાસી આ સૂરજની આંખે ચઢી છ,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
3 Comments »
RSS feed for comments on this post · TrackBack URI



AFTAB said,
September 29, 2007 @ 2:17 AM
મને આ રચના ખુબ ગમી…………
વાહ ……..
રાગ છેડયો છે રુદન નો, છતાં હસતાં જઈએ.
લવલી………
લયસ્તરો » ચાલ, વરસાદની મોસમ છે… (વર્ષાકાવ્ય મહોત્સવ) said,
July 13, 2008 @ 6:22 AM
[…] ઝીણા ઝરમર વરસે મેહ – ન્હાનાલાલ […]
krunal said,
August 23, 2008 @ 7:09 AM
ખુબજ સરસ કાવ્ય રચના