ત્રેવીસમી ફેબ્રુઆરી…
ત્રેવીસમી ફેબ્રુઆરી…
આ દિવસ આપની ડાયરીમાં નોંધી રાખજો, દોસ્તો ! કેમકે આ દિવસ આપના એકધારા સ્નેહ અને હૂંફના કારણે જ મારી જિંદગીમાં આવ્યો છે…
આ દિવસે મારા બે પુસ્તકો ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ તથા ઑડિયો સીડી ‘અડધી રમતથી…’નું વિમોચન ગાંધી સ્મૃતિભવન, સુરત ખાતે થશે… સાથે જ ગાર્ગી વોરા, અમન લેખડિયા અને રાહુલ રાનડે રજૂ કરશે મારા ‘શબ્દોનું સ્વરનામું’ – જાણીતા-માનીતા ગુજરાતી ગીત-ગઝલનો મનહર કાર્યક્રમ…
આપ જો સુરત રહેતા હો અથવા આ દિવસે જો સુરત આવી શક્તા હો તો આપ સહુને મારા આ કાર્યક્રમમાં સહભાગી થવા મારું સ્નેહભીનું આમંત્રણ છે.
આપનું સરનામું જો મને dr_vivektailor@yahoo.com પર મોકલી આપશો તો આપને આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં મને સુવિધા રહેશે…
આભાર !
Girish Parikh said,
February 5, 2011 @ 10:28 AM
ફેબ્રુઆરી ૨૩, ૨૦૧૧: ગુજરાતી સાહિત્યનો એક સોનેરી દિવસ.
–ગિરીશ પરીખ
Pragna said,
February 5, 2011 @ 2:18 PM
વિવેકભાઈ
એક સોનેરી દિવસ.
શબ્દોને શ્વાસમાં કંડારવાની તમારી ધગશ પુસ્તકનું સ્વરૂપ લેઈને આવી ..કવિતા તમારી અહર્નિશ પ્રેયસી ને જાહેર માં લઇ આવ્યા ને તમારો પ્રથમ પ્રેમ પાંગર્યો ..આવા શુભ પ્રસંગે અમારો સાથ ,પ્રેમ અને અમારા શબ્દોનું સર્જન બ્લોગ ના દરેક વડીલો તરફથી આપને આશીર્વાદ તથા અભિનંદન ….ફેબ્રુઆરીના વેલેનટાઇન્સ મહિનામાં તમને તમારો સાચો પ્યાર મળી ગયો .
કવિતા મૌર્ય said,
February 5, 2011 @ 2:47 PM
અભિનંદન વિવેકભાઈ !!!
‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ શીર્ષક સાથે પુસ્તકનું લે-આઉટ પણ એટલું જ સુંદર.
Ramesh Patel said,
February 5, 2011 @ 9:30 PM
ડોશ્રી વિવેકભાઈ
શબ્દ પ્રેમ થઈ નીત રમતા રહ્યા
મંગલ અનુભૂતિથી સજતા રહ્યા
આપના આ ગૌરવ ભર્યા દિન માટે અંતરથી શુભેચ્છા.
રમેશ પટેલ(આકાશદીપ)
bharat vinzuda said,
February 5, 2011 @ 10:35 PM
અભિનંદન અને શુભેચ્છાઓ વિવેકભાઈ…
sudhir patel said,
February 5, 2011 @ 10:42 PM
કવિ-મિત્રશ્રી વિવેકભાઈને બન્ને કાવ્ય-સંગ્રહ અને ઓડિયો સીડીના વિમોચન પ્રસંગે આગોતરી શુભેચ્છાઓ અને અભિનંદન!!
સુધીર પટેલ.
jigar joshi 'prem' said,
February 6, 2011 @ 8:07 AM
વિવેકભાખૂઇ ! બ ખૂબ અભિનઁદન…. આપના આ કાર્યક્રમને તમામ પ્રકારની સફળતા પ્રાપ્ત થાય એવી પ્રભુને પ્રાર્થના…..
‘રચના સાહિત્યિક પરિવાર, રાજકોટના મુખ્ય સઁયોજક અને જીવનકલા ફાઉન્ડેશનના મેનેજીંગ ડિરેક્ટર મધુકાઁતભાઇ પણ શુભકામનાઓ પાઠવે છે.
Lata Hirani said,
February 6, 2011 @ 12:45 PM
ખૂબ ખૂબ અભિનન્દન વિવેકભાઇ.. સુરત તો નહિ આવી શકાય પરન્તુ અહી બેઠા તમને મબલખ શુભેચ્છાઓ….
લતા જ હિરાણી.
preetam lakhlani said,
February 6, 2011 @ 1:41 PM
પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ,
શોધ, ભાષા તું પ્રથમ શબ્દો વગરની.
રમેશ પારેખ
ખૂબ અભિનઁદન…. આપના આ કાર્યક્રમને તમામ પ્રકારની સફળતા પ્રાપ્ત થાય એવી પ્રભુને પ્રાર્થના…..
PRADIP SHETH . BHAVNAGAR said,
February 6, 2011 @ 11:15 PM
ખૂબ… ખૂબ.. અભિનંદન
Pinki said,
February 9, 2011 @ 4:16 AM
હાર્દિક અભિનંદન !
Girish Parikh said,
February 9, 2011 @ 12:25 PM
વિવેકભાઈઃ એક વિનંતીઃ બન્ને સંગ્રહોમાંથી, તથા આપનાં અન્ય કાવ્યોમાંથી, આંતરરાષ્ટ્રિય અપીલ વાળાં કાવ્યો પસંદ કરીને એમના અંગ્રેજીમાં અનુવાદ કરીને કે કરાવીને પુસ્તક રૂપે પ્રગટ કરશો જેથી એમને વિશ્વસાહિત્યમાં સ્થાન મળે.
–ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com
આ જણાવવાની રજા લઉં છું: મે ૧૮, ૨૦૧૧ના રોજ. આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીના ૭૫મા જન્મદિને, પ્રગટ થશે ગિરીશ પરીખનું પુસ્તકઃ ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન’.
Girish Parikh said,
February 9, 2011 @ 1:08 PM
આ લખનારે વિવેકના એક અમર કાવ્ય ‘એક અમર પ્રેમકથા’ ને અંગ્રેજીમાં અવતાર આપ્યો છે. લીકઃ
http://girishparikh.wordpress.com/2010/09/02/one-immortal-love-story/
વિવેક said,
February 10, 2011 @ 12:06 AM
ખૂબ ખૂબ આભાર, મિત્રો !!
P Shah said,
February 10, 2011 @ 1:06 AM
શ્રી વિવેકભાઈને બન્ને કાવ્ય-સંગ્રહ અને ઓડિયો સીડીના વિમોચન પ્રસંગે
ખાસ શુભેચ્છાઓ અને અભિનંદન !
Sandhya Bhatt said,
February 11, 2011 @ 12:46 PM
વિવેકભાઈ,
તમારા કાવ્યસંગ્રહના લોકાર્પણમાં હું જરુરથી આવીશ. અભિનંદન.
Jay Naik said,
February 17, 2011 @ 11:52 AM
Harty Congratulation