દિપાવલી પર્વની સ્નેહકામનાઓ…
*
છુપાયું છે ભીતર, એ સતના દીપકને પ્રજાળીને,
આ કાજળકાળી રાતોનાં હૃદય પળપળ ઉજાળીને;
કોઈની આંખના એકાદ–બે અશ્રુઓ ખાળીને,
મનાવીએ આ વર્ષે એ રીતે, ચાલો, દિવાળીને !
– વિવેક મનહર ટેલર
લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને દિવાળી અને નૂતન વર્ષની અઢળક મબલખ સ્નેહકામનાઓ…
Parbatkumar said,
November 14, 2020 @ 12:34 AM
દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
bakulesh lalpura said,
November 14, 2020 @ 3:22 AM
દિપાવલી ની અઢળક શુભકામના
Prahladbhai Prajapati said,
November 14, 2020 @ 8:46 AM
સુન્દર્
saryu parikh said,
November 14, 2020 @ 10:35 AM
દિપાવલીની શુભેચ્છા.
‘લયસ્તરો’ માટે આભાર અને અભિનંદન.
સરયૂ પરીખ
pragnajuvyas said,
November 14, 2020 @ 11:50 AM
આજના દિવાળી પર્વ નિમિત્તે બધા મિત્રો ને હર્દિક શુભેચ્છા
અને
તમામ મિત્રો નુ જીવન દિવાળી ની રોશની ની જેમ ઝળહળતુ રહે
અને
ઉતરોતર પ્રગતિ થાય તેમજ આપ સર્વે ને શુભકામના
પ્રકાશ પટેલ said,
November 14, 2020 @ 1:43 PM
આપને પણ પ્રકાશપર્વ દીપાવલીની અઢળક શુભકામનાઓ…🙏🙏💐
Maheshchandra Naik said,
November 14, 2020 @ 5:27 PM
આપને દિપાવલી ની શુભકામનાઓ…….
લયસ્તરોના સૌ સાથી ભાવકોને પણ દિપાવલી ની શુભકામનાઓ અને નુતન વર્ષાભિનદન……
Anila patel said,
November 14, 2020 @ 11:33 PM
દિપાવલિની હાર્દિક શુભકામનાઓ
Dilip Ghaswala said,
November 15, 2020 @ 12:57 AM
ખૂબ સરસ શુભેચ્છા..
આપને પણ દિવાળીની શુભકામના
Pravin Shah said,
November 15, 2020 @ 12:12 PM
સર્વૅને નવા વરસના સાલમુબારક અનૅ ખૂબ ખૂબ શૂભૅચ્હા
Dinesh Pandya said,
November 16, 2020 @ 9:16 AM
સહુને દિવાળી – નૂતનવર્ષની વધાઈ અને શુભેચ્છા!