લયસ્તરોની ચૌદમી વર્ષગાંઠ પર….
ગુજરાતી કવિતાની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરોએ ૦૪-૧૨-૦૨૦૧૮ના રોજ ચૌદ વર્ષનું સીમાચિહ્ન સર કર્યું. ૧૪ વર્ષ, ૯૫૦થી વધુ કવિઓ અને ૪૩૦૦થી વધુ પૉસ્ટ્સ…
ચૌદ વર્ષે તો રામનો વનવાસ પણ ખતમ થઈ ગયો હતો… પણ લયસ્તરો પર ચાલતો આ કવન-વાસ કદી પૂરો ન થાય એમ અમે ઇચ્છીએ છીએ…
કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના શક્ય જ નહોતી…. આપ સહુનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર..
-ડૉ. ધવલ શાહ, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર, મોના નાયક
(ટીમ લયસ્તરો)
suresh shah said,
December 5, 2018 @ 2:08 AM
congratulations.
all the best
keep it up
with best wishes.
રસિક ભાઈ said,
December 5, 2018 @ 7:21 AM
આપની આખી ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું
Nashaa said,
December 5, 2018 @ 7:23 AM
Weldone ! congratulations the team of Layastaro ! May you continue to share better and more meaningful poems in the years to come..
Rekha Sindhal said,
December 5, 2018 @ 9:37 AM
Your selection is extraordinary and translation are also wonderful. We( (readers) appreciate and thank you for keep posting best poems. Laystaro is reflecting your true love for poems. Wish you the best. Please keep it up.
Chitralekha Majmudar said,
December 5, 2018 @ 10:41 AM
Hearty Congratulations and Many Best Wishes for the years to come. Many Happy Returns Of The Day. It is very creative, fruitful, interesting , informative work that you have been performing. Thank You very much..
Pravin Shah said,
December 5, 2018 @ 11:24 AM
લયસ્તરોને ખૂબ ખૂબ અભિન્ન્દન !
શતમ જિવો શરદહ !
Shriya said,
December 5, 2018 @ 11:38 AM
Heartiest Congratulations to Team Layastaro!! Very proud of your achievement! Thank you for keeping us in touch with our culture and rich literature!
-Shriya
Vasant sheth said,
December 5, 2018 @ 12:20 PM
અભિન્ંદન.
હજી વ્રુધ્ધિ પામો.
Dinesh Pandya said,
December 5, 2018 @ 1:26 PM
ડો.વિવેક ટેલર તથા ટીમ લયસ્તરોને
ચૌદમી વર્ષગાંઠે સહુને અભિનંદન અને અઢળક
શુભેચ્છાઓ!
Bharat Bhatt said,
December 5, 2018 @ 10:27 PM
Congratulation. Entered in the teen age. Wish this grow more and more.
રાજેન્દ્ર કનૈયાલાલ દફતરી said,
December 6, 2018 @ 12:33 AM
અભિનંદન
Vijayprakash Jani said,
December 6, 2018 @ 6:09 AM
અભિનન્દન અને ખુબ ખુબ શુભ કામનાઓ.
Anila Patel said,
December 6, 2018 @ 9:21 AM
લયસ્તરોની 14મિ વર્ષગાંઠ પર ખૂબ ખૂબ અભિનંદન.
વિવેક said,
December 9, 2018 @ 12:39 AM
સહુ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર…
મનસુખલાલ ગાંધી said,
December 27, 2018 @ 2:27 AM
લયસ્તરોની ૧૪ મી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ અભિનંદન. અને ખુબ ખુબ શુભ કામનાઓ
મનસુખલાલ ગાંધી said,
December 27, 2018 @ 2:29 AM
લયસ્તરોની 14મિ વર્ષગાંઠ પર ખૂબ ખૂબ અભિનંદન અને ખુબ ખુબ શુભ કામનાઓ…