નરસિંહ મહેતા તમારા ઘરે ટકોરા મારે છે…
સાક્ષાત્ નરસિંહ મહેતા તમારા ઘરના દરવાજે આવી ઊભા છે. ટકોરા દે છે. શું આપ દરવાજા નહીં ખોલો ?
ગુજરાતી ભાષાના આદિકવિ શ્રી નરસિંહ મહેતાના સમગ્ર પદ "શબ્દવેદ" નામે એક જ ગ્રંથમાં સંકલિત કરીને એમના જ ગામના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડા મીડિયા પબ્લિકેશન્સના સહયોગથી આપના માટે લઈ આવ્યા છે. આગોતરો ઑર્ડર આપશો તો મસમોટું ડિસ્કાઉન્ટ પણ મળશે. જે લોકો પોતાને ગુજરાતી માનતા હોય એ તમામના ઘરમાં આ સંગ્રહ હોવો ઘટે… લયસ્તરોના તમામ વાચકોને આ ગ્રંથનું આગોતરું બુકિંગ કરાવવા માટે નમ્ર અપીલ છે…
Rakesh Thakkar said,
July 10, 2014 @ 3:56 AM
સારી વાત છે…
nehal said,
July 10, 2014 @ 4:05 AM
Keep up the good work. .
Rajendra Karnik surat said,
July 10, 2014 @ 5:50 AM
ઓન લાઇન પેમેન્ટની સગવડ કોઇ પણ વધુ ચાર્જ વગર હોત તો વધુ સુવિધાજનક હોત.
વિવેક said,
July 10, 2014 @ 8:33 AM
@ રાજેન્દ્રભાઈ કર્ણિક:
સારી વસ્તુઓ માટે થોડી મહેનત કરીએ તો સારું નહીં? આપણા સુરતમાં તો આ બેન્ક છે જ અને બેન્કમાં પૈસા જમા કરાવવા પર કોઈ વધારાનો ચાર્જ આપણે આપવાનો પણ નથી વળી પૉસ્ટેજ ચાર્જ પણ સંસ્થા જ ચૂકવશે… આપણે માત્ર આગોતરો ઑર્ડર આપીને મસમોટું ડિસ્કાઉન્ટ જ લૂંટવાનું છે…
Anant Shah said,
July 10, 2014 @ 9:32 AM
I would like to get this book. Would you be able to mail me this book in USA ? Pl. let me know.
Thanks
Anant
Navnit said,
July 10, 2014 @ 11:29 AM
Can you please make it available for readers in United states? I am sure NRIs from different part of the world will love to have this book.
વિવેક said,
July 11, 2014 @ 1:27 AM
NRI માટે અને ઓન-લાઇન પેમેન્ટ માટે મેં વાત કરી છે… જો એ વિશે સગવડ થઈ શકશે તો અહીં તરત જ જાણ કરીશું…
આભાર !
pushpakant Talati said,
July 11, 2014 @ 4:20 AM
વેરી ગુડ; – આ સરસ ઓપોર્ચ્યુનીટી ઉપલબ્ધ થઈ રહી છે.
વળી સોનામાં સુગંધ ની જેમ કન્સેશન પણ ખરું જ તો.
પરન્તુ આ અંક હાથમાં ક્યારે આવવાની શક્યતા છે તે જણાવશો ?
જો કે એક્ઝેટ તારીખ નહી તો કઈ તારીખની આજુ-બાજુ આ અંક એડવાન્સ બુકિંગ કરનારનાં હાથમાં આવવાની પોસીબીલીટી છે તે ઉપર થોડો પ્રકાશ પાડશો તો તે ઉત્તમ થશે.
આભાર -પુષ્પકાન્ત ટલાટી.
Shruti Oza-Rahurkar said,
July 11, 2014 @ 5:07 AM
Feeling proud for Dear brother Amit Oza, Media Publication, Junagadh
Anant Shah said,
July 11, 2014 @ 2:12 PM
Vivek, I Will appreciate if you can let me know thru email about sending money and other detail regarding delivery of book
Anant Shah
anssajod@yahoo.com
Yogesh Shukla said,
July 12, 2014 @ 5:06 PM
જ્ઞાન થી કૃષ્ણ ને પામવા પ્રયત્ન કર્યો ,
પ્રવચન આપતો હું સંત બની ગયો ,
શ્રોતામાં જોયો એક ભોળો નરસંહીઓ,
એજ કૃષ્ણ છે હું ત્વરિત ઓળખી ગયો ,
” યોગેશ શુક્લ “
ravindra Sankalia said,
July 14, 2014 @ 10:43 AM
બહુ સરસ યોજના છે. મારા જેવા નરસિન્હ મેહતાના ભક્તો આવકારશે. જુનાગઢનો પિનકોડ નથી આપ્યો’
Arvind Purani said,
July 28, 2014 @ 3:25 AM
Dear Sir
Today i have transferred online an amount of Rs. 260.00 in your Bank Account with IDBI Bank Junagadh Branch for purchase of book “Narsinh Mehta Tamare Gher Takora Mare Chhe”
The reference for the transfer is 9166854 Dated 28.07.2014
my address is as under:
Mayank A Pandya
C/o. Mr. Arvind S purani
B/47/438, MIG Colony,
Gandhinagar , Bandra (East)
Mumbai 400051
Cell No: 09819704073
You are requested to kindly send book on the address mentioned as above
Thanks & Regards
Mayank A. Pandya
વિવેક said,
July 28, 2014 @ 9:16 AM
@ અરવિંદ પુરાણી / મયંક પંડ્યા:
આભાર !
આગોતરા ગ્રાહક બનવા બદલ ખૂબ ખૂબ આભાર… આપે આ બાબતની જાણે મીડિયા પબ્લિકેશનને ૯૮૯૮૫૧૨૧૨૧ પર કરવી પડશે…
આભાર
Anuja Virani said,
August 5, 2014 @ 11:28 AM
How can I get in Canada? Please let me know.
Thanks,
Anuja