નોખી માટીની એક જોગણ વિજોગણને ઓચિંતો આવ્યો અણસાર,
વડલે ઊભો રહીને પાડે છે સાદ કોઈ નોખી માટીનો અસવાર.
-પારુલ ખખ્ખર

સુ.દ. પર્વ:૧૫: પ્રાર્થના

Suresh Dalal - sketch

*

*

મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ ! મૌન દો !

– સુરેશ દલાલ

*

*

જે રીતે સુંદરમે દોઢ લીટીમાં –તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી– પ્રેમનો આખો ઉપનિષદ લખી નાંખ્યો એમ સુ.દ.ની આ એક લીટીની પ્રાર્થના પણ જગતભરની પ્રાર્થનાઓમાં મોખરાનું સ્થાન મેળવી શકે એવી અદભુત છે…

5 Comments »

  1. સુનીલ શાહ said,

    August 25, 2012 @ 3:13 AM

    સાચે જ અદભૂત…

  2. pragnaju said,

    August 25, 2012 @ 10:42 AM

    સુંદર
    મનની મુસ્કાન મૌન મળે…

  3. Maheshchandra Naik said,

    August 25, 2012 @ 12:37 PM

    મૌન દ્વારા ઈશ્વરને પણ ઘણુ કહી શકાય છે…….

  4. perpoto said,

    August 25, 2012 @ 12:41 PM

    ઝેનમા death poem લખાય છે.ગુરુની છેલ્લી શીખ. .

  5. perpoto said,

    August 25, 2012 @ 3:13 PM

    હે માનવ તને ઘુઘવતા દરિયે સરી જતી રેતી વાળા મૌન કાઠાનુ સુખ મળે…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment