હુરત આવી ચઈડુ છે અમેરિકામાં…
બે પાક્કા હુરતીઓ રઈશ મનીઆર અને વિવેક ટેલર તથા એક અમેરિકન હુરતી મોના નાયક અમેરિકાના ચારેય ખૂણા ધમરોળવા આવી રહ્યા છે… શું આપ ગુજરાતી છો ? શું આપને આપની ભાષા માટે પ્રેમ છે ? તો, આ કાર્યક્રમમાં આપની હાજરી અનિવાર્ય છે… અમે આપની અને આપના મિત્રોની રાહ જોઈશું…
ડેટ્રોઇટ
01/05 (રવિવાર): સાંજે ચાર વાગ્યે
સમન્વય પ્રસ્તુતિ સાહિત્ય સંધ્યા, સાંજે ચાર વાગ્યે @ Costick Center, 28600 Eleven Mile Road, Farmington Mills, MI
[734-620-2233, 734-306-1180, 248-7608005]
*
શિકાગો
07/05 (શનિવાર): સાંજે 6 વાગ્યે
શિકાગો આર્ટ સર્કલ દ્વારા આયોજિત કાર્યક્મ, સાંજે 6 વાગ્યે. Elk Grove Village High School Auditorium, 500 West Elk Grove Blvd., Elk Grove Village, IL 60007
[(847) 803-9560, 757-6342, 566-2009, 490-0600]
*
ન્યુ જર્સી
14/05 (શનિવાર): બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા આયોજિત મહેફિલે ગઝલ, બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે @ Ramada Inn, 999 Route 1 South, North Brunswick, NJ 08902
[973-628-8269, 973-812-0565, 973-633-9348, 732-968-0867, 718-706-1715, 205-824-5349, 781-983-4941, 973-471-5344]
*
સાન ફ્રાંસિસ્કો
21/05 (શનિવાર): સાંજે 5.30 વાગ્યે
Desi Aericans of Gujarati Language Origin DAGLO (ડગલો) પ્રસ્તુત કરે છે “શબ્દોના રસ્તે”, સાંજે 5.30 વાગ્યે. Shreemaya Krishnadham ( Shreenathji Haveli ), 25 Corning Avenue, Milpitas, CA 95035
[408-410-2372, 408-607-4979, 408-425-9640 ]
*
લોસ એન્જેલિસ
22/05 (રવિવાર): કાર્યક્રમ (લોસ એન્જેલિસ)
Girish Parikh said,
April 25, 2011 @ 10:13 AM
આદિલનો શેર યાદ આવ્યોઃ
ચેવડો તિખ્ખો છે બરોડાનો
ને આ સૂરતની મીઠ્ઠી ઘારી લે
જણાવવાની રજા લઉં છું મે ૨૦૧૧માં પ્રગટ થનાર મારા ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન” પુસ્તકમાં ઉપરના શેર વિશે લખ્યું છે.
આદિલજીની ક્ષમાપના સાથે લખું છુંઃ
ને હુરતની મીઠ્ઠી કવિતા લે !
–ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com
Prakashsinh Chauhan said,
April 25, 2011 @ 10:51 AM
Why not in New York?
pragnaju said,
April 25, 2011 @ 11:34 AM
ગુજરાતીઓ જો ‘હુરતીઓ રઈશ મનીઆર અને વિવેક ટેલર કોણ?’ એવો પ્રશ્ન પૂછે તો નવાઈ લાગે.જોકે એનો સચોટ જવાબ તો રઈશ- વિવેક જ આપી શકે!
પૂછતે હૈ વોહ કી રઈશ વિવેક કૌન હૈ?
કોઈ બતાયેં કી હમ બતાયેં ક્યાં!’
ડૉ.મહેશ રાવલ said,
April 25, 2011 @ 1:44 PM
બે પાક્કા હુરતીઓ રઈશ મનીઆર અને વિવેક ટેલર તથા એક અમેરિકન હુરતી મોના નાયક….
તમારાથી ય પહેલાં કેલિફોર્નીયામાં પહોંચીને -એક પાક્કો કાઠીયાવાડી- હું અહીં તમને બધાને મળવા અધીરો થઈ રહ્યો છું……!!!
પધારો…
સહુનું સ્વાગત છે……
PRADIP SHETH . BHAVNAGAR said,
April 25, 2011 @ 10:43 PM
શુભ યાત્રા…
Atul Jani (Agantuk) said,
April 25, 2011 @ 11:31 PM
હુરતીઓને અભિનંદન – ભારત આવો ત્યારે ક્યારેક કાઠીયાવાડ પધારજો….
મુકેશ મોદી said,
April 26, 2011 @ 12:48 AM
હાર્દિક શુભેચ્છાઓ! હેપ્પી ઘમરોળવું અને ઘમરોળાવું!
parul said,
April 26, 2011 @ 9:32 AM
please provide detail for los angeles location? thanks
Mahendra & Mira Mehta said,
April 28, 2011 @ 11:52 PM
We are eagerly awaiting your arrival here in San Francisco bay area.
We are looking forward to your unique કવિતા, ગઝલ્ હઝલ્ મેહેફિલ
Wish you safe journey.