ઊભો દ્વારે શિશુ ભોળો દયામય મંદિરે, ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઈ દરવાજે ઊભો છું.
મનોજ ખંડેરિયા

મુક્તક – મુકુલ ચોકસી

આંસુ મારાં, ન પૂછ શાનાં હતાં?
તેઓ બીજે તો ક્યાં જવાના હતાં?
તેં લૂંટાવેલા ટાપુઓ ફરતે
થોડા દરિયા બનાવવાના હતા.

– મુકુલ ચોકસી

5 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    November 26, 2010 @ 12:30 AM

    વાહ કવિ!

  2. P Shah said,

    November 26, 2010 @ 3:57 AM

    આંસુ-

    દિલમાં પોતાની ઊંડી છાપ મૂકીને
    પાંપણે એ સૂકાઈ જવાનાં હતાં

  3. mahesh dalal said,

    November 26, 2010 @ 6:28 AM

    સરસ ડૉ બાબુ ક્યા ક હી….. સરસ્

  4. કિરણસિંહ ચૌહાણ said,

    November 26, 2010 @ 9:46 AM

    બહુ ઊંચી વાત.

  5. pragnaju said,

    November 26, 2010 @ 4:23 PM

    બહુ સુંદર
    યાદ આવ્યું
    ઔર હિંચકીઓ કે કન્ધોપે,
    ચલતા હુઆ અશ્કોંકા જનાઝાં,
    ચહેરે કી વિરાન ધરતીપર દ્ફ્નહો ગયા,
    ઓર દિલ કુછ હલ્કા હુઆ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment