હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.
મરીઝ

મુક્તક -દિલીપ મોદી

વીતી ગઈ તે વાતનો ઉલ્લેખ ના કર,
જાગરણની રાતનો ઉલ્લેખ ના કર;
લખ, ભલે લખ, જોઈએ તો રોજ લખ તું,
શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર.

-દિલીપ મોદી

11 Comments »

  1. Jayshree said,

    November 23, 2009 @ 9:09 PM

    લખ, ભલે લખ, જોઈએ તો રોજ લખ તું,
    શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર.

    વાહ…

  2. Viren Patel said,

    November 23, 2009 @ 11:51 PM

    Muktak hova chhata man ma bandhi rakhva jevu.
    Aah ane Wah sathe boli uthyo.
    Viren Patel – Mumbai

  3. pragnaju said,

    November 24, 2009 @ 12:01 AM

    લખ, ભલે લખ, જોઈએ તો રોજ લખ તું,
    શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર.

    સરસ

    પંચમદા કાંઈ ક આ રીતે કહે
    તું પ્રથમ પરંપરામાં પળીને ગઝલ લખ,
    મેઘદૂત વાંચીને વાદળીને ગઝલ લખ.

  4. વિવેક said,

    November 24, 2009 @ 2:02 AM

    મુક્તકોના બાદશાહ દિલીપ મોદીનું એક ઓર મજાનું મુક્તક…

  5. P Shah said,

    November 24, 2009 @ 5:09 AM

    સુંદર મુક્તક

  6. kanchankumari parmar said,

    November 24, 2009 @ 5:11 AM

    જા દીધિ લખી તને પુરિ જિંદગિ………હસ્તાક્ષર નિ જરુર નથિ!

  7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    November 24, 2009 @ 9:21 AM

    મુક્તકોની એક મજા છે કે બધાં એ બરાબર તરત વાંચે છે.
    બાકીનાંને તો એ સજા કે બધાં એ નિરાંતે વાંચે ન વાંચે છે.

  8. pink said,

    November 24, 2009 @ 10:11 AM

    હિ

  9. pink said,

    November 24, 2009 @ 10:15 AM

    તમે યાદ આવિયા ને મને શબ્દો મલિ ગયા,

  10. Kirtikant Purohit said,

    November 29, 2009 @ 8:14 AM

    વાહ દીલીપભાઇ.

    પણ ભૈલા, મારા જેવાને મક્તા લખવો ભારે પડી જાય તેનુઁ શુઁ?

  11. pink said,

    November 29, 2009 @ 12:04 PM

    શબ્દો મા તુ જાત્ નો ઉલ્લેખ ન કર્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment