છોડી મને, કૂદી પડ્યું બચપણ તળાવમાં,
ત્યાં દોડતું આવ્યું, સ્મરણનું ધણ તળાવમાં.
વાતાવરણમાં યોગના આસન કરી કરી
સૂતા શવાસનમા બધાં રજકણ તળાવમાં.
વંચિત કુકમાવાલા

(लगता है वो अब आएगा) – मेगी असनानी

लगता है वो अब आएगा
फिर लगता है, कब आएगा !

क्या लिखना है इन रातों को?
ख़ुद जानेगा, जब आएगा

उसके साथ गया है सबकुछ
जब आएगा सब आएगा

पास क़यामत आ ही गई अब
शायद वो भी अब आएगा

मैं कहती हूँ तो ये तय है
प्यार का उसको ढब आएगा

आने का बोला था उसने
बोला था मतलब आएगा

उसका आना ऐसे होगा,
जैसे मेरा रब आएगा

– मेगी असनानी

ઘણા ગુજરાતી કવિઓની કલમ ગુજરાતી ભાષા સુધી સીમિત ન રહી અન્ય ભાષાઓના સીમાડાઓ તાગવા આગળ વધી છે. પરભાષાના ગુલદસ્તામાંથી એક ફૂલ આજે લયસ્તરોના ભાવકો માટે. સરળ-સહજ ભાષામાં આખેઆખી ગઝલ આસ્વાદ્ય.

3 Comments »

  1. pragnajuvyas said,

    January 28, 2023 @ 1:48 AM

    દુબઈસ્થિત કવયિત્રી મેગી આસનાની ની સાદ્યંત સુંદર રચના
    ડો વિવેકનો સ રસ આસ્વાદ
    મેગી આસનાની રચના
    સ્વરકાર રિષભ મહેતા,
    સંગીત : ઝલક પંડયા
    સ્વર : રાગ મહેતા .
    માણી
    મઝા જ મઝા

  2. નેહા said,

    January 28, 2023 @ 12:31 PM

    વાહ મેગીજી.. મસ્ત શબ્દરમત..
    આભાર લયસ્તરો..

  3. હેમંત પુણેકર said,

    January 28, 2023 @ 1:03 PM

    સરળ, સહજ, સરસ ગઝલ. કવયિત્રીને અભિનંદન!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment