દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !
શ્યામ સાધુ

કાચિંડો – પરાગ ત્રિવેદી

વૃક્ષની નીચે
નેતાસભા, ઉપર
કાચિંડો સ્તબ્ધ.

– પરાગ ત્રિવેદી

સત્તર જ અક્ષરમાં કવિતા ધારે તો કેટલું બધું કહી શકે છે! નહીં?!

6 Comments »

  1. મયૂર કોલડિયા said,

    January 14, 2023 @ 11:49 AM

    વાહ… અદ્ભુત……

  2. Poonam said,

    January 14, 2023 @ 12:13 PM

    La Jawaab !

  3. pragnajuvyas said,

    January 14, 2023 @ 8:02 PM

    ગયા વર્ષે- ચૂંટણીના માહોલમા સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ મિમ્સ બનાવીને રાજનેતાઓને ટાર્ગેટ કરતા ત્યારે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક કાચિંડો રંગ બદલતો જોવા મળી રહ્યો હતો. ત્યારે ટ્વીટર હેન્ડલરે લખ્યું કે, આ જો રાજકારણીની જેમ રંગ બદલે છે. કાચિંડાએ ૪૫ સેકન્ડમાં ૫ વાર બદલ્યો પોતાનો રંગ, સોશિયલ મીડિયા પર સામે આવ્યો વીડિયો…
    જે વાત કવિશ્રી પરાગ ત્રિવેદીએ સટિક રીતે હાઇકુમા વર્ણવી.
    ધન્યવાદ

  4. હર્ષદ દવે said,

    January 14, 2023 @ 9:19 PM

    વાહ…કવિતામાં લાઘવની કળા.

  5. Mansukh Nariya said,

    January 15, 2023 @ 4:03 PM

    Good

  6. Tirthesh said,

    January 16, 2023 @ 6:55 AM

    Vaah….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment