પસાર થઈ ગઈ છે ટ્રેન હડબડાટીમાં,
ને પ્લેટફૉર્મે હજી એ જ ધણધણાટી છે !
વિવેક મનહર ટેલર

ગોકુલ મેલીને કરી ભારે – મયૂર કોલડિયા

શ્યામ, તે તો ગોકુલ મેલીને કરી ભારે,
વાંસળી ભલેને રહી હારે પણ ફૂંક રહી વલવલતી યમુનાને આરે…
શ્યામ, તે તો ગોકુલ મેલીને કરી ભારે.

હૈયામાં ઉકળે છે દરિયાનાં નીર, અને આંખોમાં વાદળનાં ગામ,
આંસુ આવે તો કા’ન કેમ કરી સારવાં? પાંપણ પર તારો મુકામ.
દરિયામાં ડૂબતાની લાશને તું તારે, હું તો તારામાં ડૂબી, તું તારે?

આંખો ખોલું તો બધે તું જ તું છે, શ્યામ, અને આંખો મીંચું તો બધું શ્યામ.
આમ તો તું આંખોથી દૂર દૂર દૂર, અને આમ તો તું હૈયાને ધામ?
પડછાયો, કાજળ કે કીકી થઈને, હજુ શ્યામ તું રહે છે મારી હારે.

– મયૂર કોલડિયા

સહજ અને સુંદર….

19 Comments »

  1. Sandip Pujara said,

    June 5, 2021 @ 1:00 AM

    વાહ કવિ વાહ ….સરસ

  2. Anjana bhavsar said,

    June 5, 2021 @ 2:59 AM

    ખૂબ ગમ્યું..અભિનંદન મયુરભાઈ

  3. મયૂર કોલડિયા said,

    June 5, 2021 @ 5:57 AM

    ઓહો… ખૂબ ખૂબ આભાર…

  4. praheladbhai prajapati said,

    June 5, 2021 @ 7:31 AM

    NICE

  5. pragnajuvyas said,

    June 5, 2021 @ 10:03 AM

    કવિ શ્રી મયૂર કોલડિયાનુ મ્ધુરુ ગીત

  6. અશોક જોગાણી said,

    June 5, 2021 @ 9:39 PM

    ખૂબ સરસ…

  7. Mehul Sojitra said,

    June 5, 2021 @ 9:41 PM

    Wah wah wah

  8. K m chavda said,

    June 5, 2021 @ 10:26 PM

    ખૂબ સરસ ગીત

  9. Rajesh hingu said,

    June 5, 2021 @ 10:32 PM

    વાહ

  10. સુંદર અને સુમધુર લયાત્મક ગીત, વારંવાર ગણગણવુ ગમે એવું. said,

    June 5, 2021 @ 11:43 PM

    રાધાના વિરહ ભાવનખ અભિવ્યક્ત કરતું આ ગીત શ્યામ સાથે ના તાદાત્મ્ય ને સરસ રીતે શબ્દોમાં ઢાળે છે. કવિશ્રી સુરેશ દલાલ ની યાદ આવી જાય.

  11. પીયૂષ ભટ્ટ said,

    June 5, 2021 @ 11:49 PM

    લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ
    શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
    વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
    વિવેક મનહર ટેલર
    ગોકુલ મેલીને કરી ભારે – મયૂર કોલડિયા
    June 5, 2021 at 12:30 am by વિવેક · Filed under ગીત, મયૂર કોલડિયા

    શ્યામ, તે તો ગોકુલ મેલીને કરી ભારે,
    વાંસળી ભલેને રહી હારે પણ ફૂંક રહી વલવલતી યમુનાને આરે…
    શ્યામ, તે તો ગોકુલ મેલીને કરી ભારે.

    હૈયામાં ઉકળે છે દરિયાનાં નીર, અને આંખોમાં વાદળનાં ગામ,
    આંસુ આવે તો કા’ન કેમ કરી સારવાં? પાંપણ પર તારો મુકામ.
    દરિયામાં ડૂબતાની લાશને તું તારે, હું તો તારામાં ડૂબી, તું તારે?

    આંખો ખોલું તો બધે તું જ તું છે, શ્યામ, અને આંખો મીંચું તો બધું શ્યામ.
    આમ તો તું આંખોથી દૂર દૂર દૂર, અને આમ તો તું હૈયાને ધામ?
    પડછાયો, કાજળ કે કીકી થઈને, હજુ શ્યામ તું રહે છે મારી હારે.

    – મયૂર કોલડિયા

    સહજ અને સુંદર….

    Share this:
    WhatsApp
    Save
    Email
    Permalink

    10 Comments »
    Sandip Pujara said,
    June 5, 2021 @ 1:00 am

    વાહ કવિ વાહ ….સરસ

    Anjana bhavsar said,
    June 5, 2021 @ 2:59 am

    ખૂબ ગમ્યું..અભિનંદન મયુરભાઈ

    મયૂર કોલડિયા said,
    June 5, 2021 @ 5:57 am

    ઓહો… ખૂબ ખૂબ આભાર…

    praheladbhai prajapati said,
    June 5, 2021 @ 7:31 am

    NICE

    pragnajuvyas said,
    June 5, 2021 @ 10:03 am

    કવિ શ્રી મયૂર કોલડિયાનુ મ્ધુરુ ગીત

    અશોક જોગાણી said,
    June 5, 2021 @ 9:39 pm

    ખૂબ સરસ…

    Mehul Sojitra said,
    June 5, 2021 @ 9:41 pm

    Wah wah wah

    K m chavda said,
    June 5, 2021 @ 10:26 pm

    ખૂબ સરસ ગીત

    Rajesh hingu said,
    June 5, 2021 @ 10:32 pm

    વાહ

    સુંદર અને સુમધુર લયાત્મક ગીત, વારંવાર ગણગણવુ ગમે એવું.

    રાધાના વિરહ ભાવનખ અભિવ્યક્ત કરતું આ ગીત શ્યામ સાથે ના તાદાત્મ્ય ને સરસ રીતે શબ્દોમાં ઢાળે છે. કવિશ્રી સુરેશ દલાલ ની યાદ આવી જાય.

    પીયૂષ ભટ્ટ

    :

  12. Aasifkhan said,

    June 6, 2021 @ 12:02 AM

    वाह सुंदर मज़ाने गीत

  13. આનંદ કોલડિયા said,

    June 6, 2021 @ 12:10 AM

    સુંદર રચના…. અભિનંદન !!

  14. પ્રકાશ સોજીત્રા said,

    June 6, 2021 @ 4:32 AM

    વાહ.. ખૂબ ખૂબ અભિનંદન ❤️ ❤️
    મસ્ત ગીત…. 🌹 🌹

  15. Jadav nareshkumar m.jadav said,

    June 6, 2021 @ 10:45 AM

    Hi
    Kavi jaan

  16. Rajesh Prajapati said,

    June 9, 2021 @ 12:32 AM

    બસ શ્યામ જેવુ સુંદર..

  17. K B Mehta said,

    June 9, 2021 @ 1:36 AM

    સરસ

  18. Bhavana Desai said,

    September 18, 2021 @ 10:02 PM

    બહુ સરસ છે મયૂરભાઇ.

  19. Jigisha Desai said,

    September 8, 2023 @ 8:00 AM

    વાહ ખૂબ જ સુંદર ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment