છે ? – કરસનદાસ માણેક
છે પ્રજા
. સત્તાય છે
. પણ ક્યાં
. પ્રજાસત્તાક છે ?
– કરસનદાસ માણેક
સોંસરવો ઉતરી જાય પણ પરાણે સહન કરવો જ પડે એવો પાયાનો પ્રશ્ન. દેશને પ્રજાસત્તાક જાહેર થયાને ૬૮ વર્ષ થયાં… બીજા ૬૮ વીતશે એ પછી પણ આ પ્રશ્ન બદલાય એવું હાલ તો જણાતું નથી…
Rakesh Thakkar, Vapi said,
January 26, 2017 @ 3:19 AM
સાચી વાત !
Girish Parikh said,
January 26, 2017 @ 3:59 PM
મને જ્યારે કોઈ કાવ્ય ખૂબ જ ગમે ત્યારે એને અંગ્રેજીમાં અવતાર આપવાનો પ્રયત્ન કરું છું.
People are there
. And there is Power
. But where is
‘ the Democracy ?
Girish Parikh said,
January 27, 2017 @ 12:12 AM
આ પોસ્ટ વાંચવા અને પ્રતિભાવ આપવા વિનંતી કરું છુંઃ It is about a bold book of 72 pages.
https://girishparikh.wordpress.com/2017/01/22/the-little-book-that-can-be-the-catalyst-for-bringing-truth-in-politics/