આજે ‘લયસ્તરો’ને બાર વર્ષ પુરા!
બાર વર્ષ બહુ લાંબો સમય છે. બાર વર્ષમાં તો એક આખી જીંદગી જીવી શકાય.
વર્ષોવર્ષ ગુજરાતી કવિતાને ચાહકો સુધી પહોંચાડવાનુ આ કામ ‘લયસ્તરો’ શરુ કર્યુ ત્યારથી આજ સુધીમાં ગુજરાતી અને ગુજરાતી કવિતા બન્ને ઘણા બદલાયા છે. કવિતા વધારે ને વધારે પ્રસરી રહી છે. ગુજરાતી ભાષાના ભાવિ વિશે ચિંતા સતત ખોટી ઠરી છે. વધુને વધુ ગુજરાતી સાહિત્ય અને કવિતા નેટના માધ્યમથી પ્રસરી રહ્યા છે.આ બધામાં ગુજરાતી કવિતાના સૌથી વિશાળ સંગ્રહ તરીકે ‘લયસ્તરો’ પોતાની ભૂમિકા ભજવી શક્યું છે એ બહુ ગૌરવની વાત છે.
દર વર્ષગાંઠ પર કંઇક નવુ કરવાની પરંપરા આ વખતે પણ આગળ ચલાવવાનો વિચાર છે. આ વખતે મનને ગમી ગયેલા અને દિલમાં વસી ગયેલા મુક્તકો આવનારા દિવસોમાં પ્રસ્તુત કરીશું. તો, આવતી કાલે મળીએ – મુક્તકોના રસથાળ સાથે!
– ધવલ – વિવેક – તીર્થેશ – મોના
ટીમ લયસ્તરો
વિવેક said,
December 4, 2016 @ 1:59 AM
૧૨ વર્ષ…
૩૮૦૦ પૉસ્ટ્સ…
૯૦૦ કવિઓ…
૧૨ ૧૨ યે દિલ ગાયે…
૧૨ ૧૨ યે દિન આયે…
સહુ વાચકમિત્રોનો આભાર…
ઢીંમર દિવેન said,
December 4, 2016 @ 2:09 AM
અભિનંદનમ્
૧૨ વર્ષમાં એક ગુણ જીવનમાં ટકે…
લયસ્તરો ૧૨ વર્ષે’ય અડગ ને અડીખમ…
અદ્ભુત…
સંજુ વાળા said,
December 4, 2016 @ 2:28 AM
ગુજરાતી કવિતા માટેનું આ પ્રદાન ઘણા લાંબા સમયમાં હાજરી પૂરાવતું રહેશે.
ખૂબ ખૂબ અભિનંદન અને સુકામનાઓ
Hemshila maaheshwari said,
December 4, 2016 @ 2:35 AM
વિવેકભાઈ લયસ્તરોની 12મી વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
એકવાર આ બ્લોગ પર મારી રચના મૂકવાની ઈચ્છા છે
ઈચ્છા ફળીભૂત થાય તો મને વધુ ગમશે
harsha dave said,
December 4, 2016 @ 2:44 AM
વાહ!!
હ્રદય પુર્વક અભિનંદન ….
કવિતા અને ગુજરાતી ભાષાના વારસા-વૈભવને સતત ધબકતો,જીવંત રાખનાર આપની આખી ટીમને ધન્યવાદ.
happy birthday “LAYSTARO”
Haresh Bhavsar said,
December 4, 2016 @ 2:45 AM
Laystaro ni 12 varaso ni yatra prasange khub khub shubhechchhao…..
ગૌરાંગ ઠાકર said,
December 4, 2016 @ 2:53 AM
લયસ્તરો ટીમનાં તમામ સભ્યો ને ગુજરાતી કવિતાની પ્રશંસનીય સેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન… બાર બાર સો બાર દિન યે આયે.. અઢળક શુભેચ્છાઓ…
jugalkishor said,
December 4, 2016 @ 3:29 AM
નેટજગતમાં આ એક સીદ્ધીરુપ પગલું છે.
કાવ્યને એક લય હોય છે. દરેક કાવ્યને પોતાનું સ્તર પણ હોય છે. દરેક કાવ્યને એક રચયીતા પણ હોય છે !
“લયસ્તરો”ને આખી એક ટીમ છે. સક્ષમ ટીમ.
‘બાર વરસ’નું એક માહાત્મ્ય હોય છે. આ બાર વરસને લોકસાહીત્યમાં અને પૌરાણીક કથાઓમાં બહુ સ્થાન મળ્યું છે…….
નેટજગતમાં આ આંકડો હજી બીજે ક્યાંય સાંભળ્યો નથી. તમારા સૌની વારવર્ષીય તપસ્યા ફળી છે તે ફક્ત તમે અહીં મુકેલા આંકડાઓથી જ નહીં પણ વાચકોના સ્નેહથી સમજાય છે. તમારી તપસ્યા ગુજરાતીની સેવામાં કન્વર્ટ થઈ જ છે. તમને સૌને ખુબ ખુબ અભીનંદનો અને શુભેચ્છાઓ.
Rina said,
December 4, 2016 @ 3:59 AM
Many congratulations to the awesome foursome…….. three cheers for the team. …
Rajesh bhatt 'TARAL' said,
December 4, 2016 @ 6:04 AM
અભિનંદન. જો લયને પણ સ્તરમાં માપી શકો તમે,
. . . સમયની ઊંચાઈને પણ પામી શકો તમે.
. . . શબદની ગહેરાઈ પામી ગયા પછી જ,
. . . અથૅસાગરના મોતી માણી શકો તમે.
Shivaji Rajput 'shivam' said,
December 4, 2016 @ 6:22 AM
અભિનંદન અને શુભેચ્છાઓ🍰🍰🍰🍰🍰🍫
વિહંગ વ્યાસ said,
December 4, 2016 @ 6:46 AM
મારા “ઇ – વાંચન”ની શરૂઆત લયસ્તરોથી થયેલી છે. ગમતી રચનાઓ શોધવા જતા માત્ર લયસ્તરો પરથી જડી છે.
લયસ્તરોમાં મારા કાવ્યોને સ્થાન મળ્યું છે તેનું મને ગૌરવ છે. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
નિનાદ અધ્યારુ said,
December 4, 2016 @ 8:05 AM
લયસ્તરોને દિલથી શુભેચ્છાઓ …!
Siddharth j Tripathi said,
December 4, 2016 @ 8:39 AM
ટીંંંં ંમ લય્સ્તરો ચ્રદય્પુર્વક અભિનન્દન
રાકેશ રાઠોડ said,
December 4, 2016 @ 9:00 AM
ખુબ ખુબ અભિનંદન
💐💐💐💐💐💐
Sarla Sutaria said,
December 4, 2016 @ 9:06 AM
આટલેી અધધધ કવિતાઓનો ખજાનો જાળવેીને આપે એક કેીર્તિમાન સ્થાપિત કર્યું છે. ખુબ ખુબ ધન્યવાદ અને અભિનંદન
Priyavadan Prahladray Mankad said,
December 4, 2016 @ 9:16 AM
Heartiest congratulations on completing 12 years.
Rekha Sindhal said,
December 4, 2016 @ 9:19 AM
Congratulation! This is a great site for poetry lovers ! I wish you all the best for coming years.
With appreciation,
-Rekha Sindhal
ddhruva1948@yahoo.com said,
December 4, 2016 @ 10:45 AM
ખોબલે ખોબલે શુભેચ્છાઓ.
આનંદ સાથે અભિનંદન.
KETAN YAJNIK said,
December 4, 2016 @ 10:56 AM
પુરુષાર્થ અને પરવરિશનો ઉત્કર્ષ વધુ ને વધુ ——થાય એજ અભ્યર્થના
ભગવતીભાઈ said,
December 4, 2016 @ 11:16 AM
વાહ!!
હ્રદય પુર્વક અભિનંદન ….
AJIT PADH said,
December 4, 2016 @ 1:58 PM
વાહ ક્યા બાત હે… હ્રદય પુર્વક અભિનંદન ….
Vinod Patel said,
December 4, 2016 @ 4:42 PM
૧૨ ૧૨ યે દિલ ગાયે…
૧૨ ૧૨ યે દિન આયે…
તુમ જીઓ હજારો સાલ
એ મેરી હૈ દુઆ
ઓ લયસ્તરો !
૧૨મી વર્ષ ગાંઠે લયસ્તરો ટીમ ને અભિનંદન
Girish Parikh said,
December 4, 2016 @ 6:42 PM
Layastaro.com ની સતત પ્રગતિ જોઈને થતો આનંદ શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. “લયસ્તરો” નામ સૂરીલું છે — એ વિશ્વસ્તરો બને એવી મા સરસ્વતીને પ્રાર્થના કરું છું.
“લયસ્તરો” પર મુક્તકોનો આનંદ માણવા આતુર છું.
“લયસ્તરો” ટીમને એક વિનંતીઃ http://www.GirishParikh.wordpress.com પર “ચતુર્શબ્દ મુક્તક” કેટેગોરીમાં મુક્તકો જોઈ જશો. મારી જાણ મુજબ “ચતુર્શબ્દ મુક્તક”નો કાવ્ય પ્રકાર પ્રથમ વખત આ બ્લોગ પર રજૂ થયો છે. વિશ્વ કવિતાના અભ્યાસી વિવેકભાઈ આ વિશે જણાવશે તો આનંદ થશે.
–ગિરીશ પરીખ
Girish Parikh said,
December 4, 2016 @ 7:59 PM
http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર “ચતુર્શબ્દ મુક્તક” કેટેગોરીમાં “ચતુર્શબ્દ મુક્તક” કાવ્ય પ્રકારની ખૂબીઓ, વગેરે વિશે (ગદ્યમાં) થોડા પોસ્ટ છે.
pragnaju said,
December 4, 2016 @ 8:42 PM
બાર બાર વર્ષો સુધી અમારા ગમગુસાર-ચારાસાઝ રહ્યાં. અમારી માનસિક બીમારીના ઇલાજ તરીકે લયસ્તરો જેવા બ્લોગના સેવનથી દવા વગર સ્વસ્થ રહ્યા.આજે ‘લયસ્તરો’ને બાર વર્ષ પુરા! આનંદ આનંદ
યાદ આવે નાનક !! તેઓ ગરીબોને મફત અનાજ આપી દેતા. ગણતરી વખતે તેરનો આંકડો આવે ત્યારે તેરા-તેરા સબ કુછ તેરા એમ પ્રભુલીન થઇ જતા.હવે તેરાની અનુભૂતિની રાહ
અનેકાનેક હ્રદય પુર્વક શુભેચ્છાઓ અને ધન્યવાદ
Vipul Mangroliya said,
December 4, 2016 @ 11:58 PM
ખૂબ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છો, આવી રીતે મૂલ્ય જાળવીને આગળ વધતા રહો એવી શુભકામના
dr.પરેશ સોલંકી said,
December 5, 2016 @ 1:23 AM
લયસ્તરો નું સાહિત્ય અને કવિતા ના ક્ષેત્રમાં પ્રદાન હમેંશા યાદ રહેશે..ખૂબ ખૂબ અભિનંદન અને સલામ ઉમદા કાર્ય માટે.
ડો.પરેશ સોલંકી.
Darshana Vyas said,
December 5, 2016 @ 1:46 AM
ખુબ-ખુબ શુભકામનાઓ…શબ્દો ની સંગત સદાકાળ સાથે રહે …લય સ્તર.. નાં શબ્દ આમજ લયબદ્ધ હ્ર્દય ને સ્પર્શતા રહે…💐💐💐💐💐
suresh shah said,
December 5, 2016 @ 2:22 AM
Dear Vivekbhai and Sathiyo.
Congratulations
12-12 this day nay come,
excellent job.
keep it up
god’s speed .
with best wishes.
Rajnikant Vyas said,
December 5, 2016 @ 3:06 AM
અભિનંદન. કાવ્યોનો રસાસ્વાદ અવિરત ચાલતો રહે તેવી આશા અને શુભેચ્છા.
dinesh gogari said,
December 5, 2016 @ 4:08 AM
ખૂબ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છો, આવી રીતે મૂલ્ય જાળવીને આગળ વધતા રહો એવી શુભકામના
Ashwin & Minaxi Chandarana said,
December 5, 2016 @ 5:05 AM
Layastaro ni puri team ne khoob khoob Abhinandan… Mahenat rang laavi chhe….. SHUBHECHCHHAO….
Pushpakant Talati said,
December 5, 2016 @ 7:02 AM
લયસ્તરો ને ૧૨ મી વર્ષ ની આવકાર દાયક આવરદા બદલ ખુબ્-ખુબ હાર્દિક અભિનન્દન.
૧૨ ગાવે બોલી બદલે – તે મુજબ ૧૨ વર્ષે લયસ્તરો બદલાયુ જ છે – અને દરેક વર્ષે વધુ ને વધુ ખુબસુરત થતું ગયું – દરેક ગુજરાતીઓ માટે લયસ્તરો એક અભિમાન લેવ જેવી સાઈટ છે.
ઈશ્વરને પ્રાર્થના કે લયસ્તરો દિન પ્રતિ દિન વિકાસનાં શિખરો સર કરતાં રહે તથા વધુ ને વધુ સંખ્યામાં લોકો તેનો લાભ મેળવતા રહે તેવી શુભેચ્છા.
લયસ્તરો ની વ્ર્ષગાંઠ ૧૨ – ૧૨ અને હર હમેશ આવતી જ રહે અને તે દિર્ઘાયુ જ બનતી રહે તેવી શુભ કામના સાથે – પુષ્પકાન્ત તલાટી તરફ થી “ઓલ ધી બેસ્ટ” તથા જય શ્રી ક્રુષ્ણ
અનિલ ચાવડા said,
December 5, 2016 @ 7:14 AM
પ્રિય વિવેકભાઈ
તથા લયસ્તરોની સમગ્ર ટીમને…
લયસ્તરોનો લય અવિરત વહેતો રહે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ…
C.T.Prajapati, MITRA Channel said,
December 5, 2016 @ 8:54 AM
ખુબ ખુબ અભિનંદન…….
કેયુર said,
December 6, 2016 @ 12:08 AM
આ પ્રવાસ બીજા 120 વર્ષો સુધી આમજ ચાલ્યા કરે એવી શુભકામનાઓ!!!!!!!!!
Shailesh Pandya said,
December 6, 2016 @ 3:05 AM
Abhinandan….Samagra Laystaro team ne
મયુર કોલડિયા said,
December 6, 2016 @ 10:01 AM
પ્રિય વિવેકભાઈ, ધવલભાઈ,તીર્થેશભાઈ, મોનાબેન,
‘લયસ્તરો’ને તેની ૧૨મી વર્ષગાંઠ નિમિત્તે ખુબ ખુબ અભિનંદન…
‘લયસ્તરો’ એટલે કવિઓ અને કવિતાઓનો મેળો…
તરસ્યા માણસને કોઈ ઘરે આવીને ગંગાજળ આપી જાય એમ તેમ આપ લોકો કવિતાઓના દરિયામાંથી મોતીઓ વીણીને, ઉત્તમ સાહિત્ય નિ:સ્વાર્થ પીરસી રહ્યા છો તેનો આભાર વ્યક્ત કરવા મારા શબ્દોમાં ગજું નથી…
prakash mandvia said,
December 8, 2016 @ 12:04 AM
હાર્દિક અભિનંદન ………..
Pravin Shah said,
December 8, 2016 @ 5:23 AM
ખૂબ ખૂબ અભિનંદન અને શુભ કામનાઓ…
સુરેશ જાની said,
December 8, 2016 @ 3:54 PM
દિલી અભિનંદન. ખુબ ખુબ આગળ વધો.
ગો. મારુ said,
December 8, 2016 @ 8:06 PM
‘લયસ્તરો’ બ્લોગને અઢળક અભીનન્દન….
Anila Patel said,
December 8, 2016 @ 11:59 PM
ારદીક અભીન્ન્દન્.
જુઓ મા ગુજરાતીનો દબદબો! (ભાષા મારી ગુજરાતી છે & કોણ હલાવે લીમડી) | ટહુકો.કોમ said,
December 20, 2016 @ 7:28 PM
[…] કવિતાની વેબસાઇટ – લયસ્તરો.કોમ – ને બારમી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ […]
nirlep said,
January 6, 2017 @ 3:52 PM
બાર વરસથી અવિરત કાવ્યધારા માટે આભાર અને ધન્યવાદ…ધોધમાર શુભેચ્છાઓ અને શુભકામનાઓ
suresh shah said,
January 9, 2017 @ 2:01 AM
Congratulations.
Good job , Gr8
Keep it up
God’s Speed.
All the best.
દિવ્યરાજસિંહ સરવૈયા said,
July 19, 2017 @ 12:07 AM
મારી કાવ્ય રચના
“History & Literature” બ્લોગ પર..
https://historyliterature.wordpress.com/2017/07/15/%e0%aa%ae%e0%ab%80%e0%aa%a0%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%b2%e0%aa%ae/
suresh shah said,
July 19, 2017 @ 7:26 AM
dear vivekbhai and team.
all the best.
god’s speed .
thank you very much for making gujarati lyric
more and more lyrical.
with best wishes.
હેમંત પુણેકર said,
October 27, 2017 @ 6:42 AM
લયસ્તરોકી ટીમકો ૧૨ ૧૨ સલામ!
suresh shah said,
October 30, 2017 @ 2:55 AM
v r enjoying this blok for last ten years.
keep it up
all the best.
god’s speed.