ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ
ભરત વિંઝુડા

તને મેં ઝંખી છે – -સુન્દરમ

તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

-સુન્દરમ

સુન્દરમે રચેલો દોઢ લીટીનો પ્રેમ-ઉપનિષદ !

4 Comments »

 1. Jayshree said,

  September 19, 2006 @ 10:48 am

  વર્ષો પહેલા ‘રણમાં ખીલ્યું ગુલાબ’ ની કોઇ વાર્તાના શિર્ષકમાં આ શબ્દો વાંચ્યા હતા. અને તરત જ હૃદય પર કોતરાઇ ગયેલા. ખરેખર, આને દોઢ લીટીનો પ્રેમ-ઉપનીષદ જ કહેવાય.

  આભાર ધવલભાઇ… ઘણા વખતથી શોધતી હતી કે આ શબ્દો ફરી કશે વાંચવા મળે.

 2. Pinki said,

  October 25, 2007 @ 1:46 am

  દોઢ લીટીમાં –

  અઢી અક્ષરના પ્રેમની ઝંખના !!

 3. કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું - જગદીશ જોશી | ટહુકો.કોમ said,

  February 13, 2011 @ 9:31 pm

  […] […]

 4. મનીષ મિસ્ત્રી said,

  February 14, 2011 @ 12:00 am

  આ શિખરિણી છંદ છે?

  તને મેં ઝંખી છે – પ્રખર સહરાની તરસથી…
  યુગોથી ધીખેલા – પ્રખર સહરાની તરસથી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment