હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
જલન માતરી

केनू संग खेलू होली – મીરાંબાઈ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Kinu Sang Khelun.mp3]

केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!

माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?

अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?

श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…

– મીરાંબાઈ

આજે હોળીના શુભ અવસર પર મીરાંબાઈનું એક અદભુત ભજન લતા મંગેશકરના સ્વરમાં…

(ઑડિયો ટ્રેક સૌજન્ય: મનીષ ચેવલી, સુરત)

13 Comments »

  1. Lata Hirani said,

    March 19, 2011 @ 2:14 AM

    મારુઁ પ્રિય ભજન્

    લતા જ. હિરાણી

  2. Pancham Shukla said,

    March 19, 2011 @ 6:19 AM

    શબ્દ અને સ્વરની અદભૂત જુગલબંદી. જાણે સાંભળ્યા જ કરીએ.

  3. Bharat Gandhi said,

    March 19, 2011 @ 6:32 AM

    હુ આ, લતા મન્ગેશ્કર ના કન્થે ગવાયેલા મેીરા બાઈ ના આ ભજન નો સમ્પુર્ન સન્ગ્રહ મેલવવા પ્રયાસ કરુ ચ્હુ. ભાઈ શ્રેી મનેીશભાઈ આ બધા જ ભજનો નેી લોન્ગ પ્લયે અગૌઉ મે જોયેલેી. આ મારા ખુબ્જ પ્રિય ભજનો ચ્હે. તમો શ્રેી મને આ મેલવ્વા મા મદદ કર્શો? હન્મેશ આપ્નો ખુબ ખુબ આભારેી રહેીશ્ આશા રાખુ કે આપ અથવા બેીજા કોઈ ના ધ્યાન મા મારેી આ વિનન્તેી આવે તો મને ઇ.મેઇલ or mobile 093 222 46187 / 022 6527 3838 થેી ખબર કરશો?

  4. Rina said,

    March 19, 2011 @ 7:26 AM

    happy holi to everyone on layastaro and tahuko . thank you all for filling our life with colours of poetry.

  5. jigar joshi 'prem' said,

    March 19, 2011 @ 8:18 AM

    સૌ પ્રથમ તો શબ્દ-સાધિકા બાઇ-મીરાંના ચરણોમાં વઁદન અને આપ સહુને રંગના આ ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ….

  6. pragnaju said,

    March 19, 2011 @ 9:35 AM

    ભીની આંખે વારંવાર માણ્યુ.

    અનુભૂતિ કેવી રીતે વર્ણવાય?

    જીવનમાં જે સાધના કરવાની છે તે ઐશ્વર્યની અનુભૂતિ કરવા માટે કરવાની છે. તમે ઈશ્વરને નહિ જોઇ

    શકો પણ તમે ઐશ્વર્યને માણી શકશો- અનુભવી શકશો. અને તેની અનુભૂતિ તમારે સ્વયં કરવાની છે.

    કોઇની અનુભૂતિ એ તમારી અનુભૂતિ નહિ બની શકે. ધર્મ ઈશ્વર સાથે મેળાપ કરાવી આપતો નથી,

    પણ ઐશ્વર્યની પ્રાપ્તિનો માર્ગ બતાવી તેના ઉપર ચઢાવી દે છે.

  7. Maheshchandra Naik said,

    March 19, 2011 @ 11:35 AM

    અનુભૂતિની અભિવ્યક્તિ સરસ, મીરાબાઈને સ્મ્રૃતીવંદના………………

  8. DHRUTI MODI said,

    March 19, 2011 @ 3:13 PM

    મીરાંબાઈની કૃષ્ણભક્તિ હૃદયને પ્રેમભર્યા હોળીના રંગોથી ભરી ગઈ, બીજું કશું જ લખવાનું રહ્યું નથી.

  9. Bharat Gandhi said,

    March 28, 2011 @ 1:31 AM

    This is further to my request dated March 19, 2011 shown above. Can any one; please inform me contact detail of Mr. Manish Chevli of Surat? Thanks before hand!

  10. sahil said,

    April 1, 2011 @ 11:26 AM

    got file not found error when tried to play…

  11. ken patel said,

    July 28, 2011 @ 12:41 PM

    કેનૂ સંગ ખેલૂ હોલી
    પિયા ત્યજ ગયે હૈ અકેલી..!

    માણિક મોતી સબ હમ છોડે
    ગલે મેં પહની સેલી
    ભોજન ભવન ભલો નહી લાગે
    પિયા કારન ભયી રે અકેલી
    મુઝે દુરી ક્યુઁ મેલી ?

    અબ તુમ પ્રીત અવર સુ જોડી
    હમ સે કરી ક્યું પહેલી ?
    બહુ દિન બીતે, અજહુન આયે,
    લગ રહી તાલા વેલી
    કેનુ દિલ મા યે હેલી ?

    શ્યામ બિના જીયડો મુરઝાવે,
    જૈસે જલ બિન બેલી,
    મીરા કો પ્રભૂ દરસન દિજો
    મૈ તો જનમ જનમ કી ચેલી
    દરસ બિના ખડી દુહેલી…

    – મીરાંબાઈ

    ચાલો સાથે પ્રયત્ન કરીએ ગુજરાતીને રાષ્ટ્રલિપિ બનાવવાનો……

    GUJARAT PLUS…

    http://kenpatel.wordpress.com/

  12. PRAGNYA said,

    March 7, 2012 @ 8:05 AM

    श्याम बिना जीयडो मुरझावे,
    जैसे जल बिन बेली,
    मीरा को प्रभू दरसन दिजो
    मै तो जनम जनम की चेली
    दरस बिना खडी दुहेली… આજ ના દિવસે હુ પન ભગવાન પાસે આજ માગુ !!!!!!

  13. manubhai1981 said,

    March 7, 2012 @ 5:49 PM

    ભજન માત્ર વાઁચ્યુઁ.સઁભળાયુઁ નહીઁ.શબ્દો ને ભાવ
    બહુ સરસ છે.આભાર !.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment