નથી આજ સુધી ડરી હારથી હું,
છતાં પણ બની ના શકી સારથી હું.
– રેખા જોશી

કવિતા – અમૃતા પ્રીતમ

એક દર્દ હતું-
જે સિગારેટની જેમ
મેં ચૂપચાપ પીધું છે
ફક્ત કેટલાંક ગીત છે-
જે સિગારેટ પરથી મેં
રાખની જેમ ખંખેર્યાં છે !

અમૃતા પ્રીતમ

3 Comments »

  1. અનામી said,

    November 16, 2008 @ 7:50 AM

    અદભૂત! દર્દ ખરેખર વરતાય છે.

  2. Pinki said,

    November 17, 2008 @ 11:43 AM

    અમૃતાનું અમૃત …… નિઃશબ્દ !!

  3. kanchankumari parmar said,

    November 4, 2009 @ 11:20 AM

    આદત પડિ ગૈ છેહવે તો દુખ દર્દ ને પિવાનિ ;ઉબકે છે જિવ હવે તો સુખ ના ભરેલા જામ થિ…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment