જોઈએ – શૂન્ય પાલનપુરી
મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ
– શૂન્ય પાલનપુરી
મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ
– શૂન્ય પાલનપુરી
RSS feed for comments on this post · TrackBack URI
પ્રતિક ચૌધરી said,
September 1, 2008 @ 11:53 AM
ઊંચાઈ પર જવા ઉન્નત વિચારો જોઈએ એ તમે કહી દિધુ શૂન્ય પણ જો ત્યાં અગર હું એકલો પડું અને ઊંચાઈનો જો મને ડર લાગે ને પાછા આવવાનું મન થાય તો કેવા વિચારો જોઈએ?
Umesh Vyas said,
January 17, 2010 @ 1:50 AM
ભઇ વિચારો તો ત્યાય ઉચા જ જોઇએ
Kalpesh prajapati kp said,
February 23, 2024 @ 8:55 PM
તમે ભલે ઊંચા હોદ્દા પર છો પણ તમારા વિચારો જ ખાબોચિયા જેવાં હોય તો તે હોદ્દાની પ્રગતિ ત્યાં જ અટકી જાય
એટલે જ કહેવું છે કે બનો તો ભલે ખાબોચિયામાલના દેડકા બનો પણ વિચારો તો હૃદયમાં દરિયા જેવા રાખવા..